________________
જૈન વિદ્યાર્થી જ્ઞાન મહોત્સવ
1
-
0
+ 4
આપ સર્વે જૈન, વૈષ્ણવ, કે અન્ય ભારત નિવાસી બંધુ અને ભગિનીઓને સારી રીતે જાણીતું છે કે, આ તિથિ મહા પુણ્ય તિથિ છે. જેનેના સુપાર્શ્વનાથ પ્રભુ, સાતમા તીર્થંકર સ્વર્ગમાંથી આવીને આપણા કાશી નગરીના રાજા પ્રતિષ્ઠની રાણી પૃથ્વીદેવીના મુખમાં જગતના ઉદ્ધાર માટે આવ્યા હતા, અને આજ પવિત્ર દિવસે ભારત વર્ષના ઉદ્ધાર માટે કૃષ્ણ પરમાત્માએ મથુરામાં દેવકી માતાની કુક્ષમાંથી પવિત્ર પુરૂષોત્તમ તરીકે જન્મ લીધો હતો અને આજ દિવસે પાલણપુરના સુપ્રસિદ્ધ રિખવચંદ મહેતાને સ્વર્ગવાસ થયે હતું. જેને આજે ૪૦ વર્ષ પુરાં થાય છે. તે વખતે તેમણે અંતિમ સમયે લેકેના ભલા માટે કરેલી ભલામણે પ્રમાણે ૪૦ વર્ષમાં શું શું થયું છે અને ભવિધ્યમાં શું કરવાનું બાકી રહેલું છે તેને વિચાર કરવાને આ સમય છે –
તેમને પ્રથમ હેતુ જૈન વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન અને વહેવારીક કેળવણું આપવાને માટે બનતી સહાયતા કરવી. એ પ્રમાણે એમના હિત્ર ઝવેરી વીરચંદ દલછાચંદ વકીલે બનતે પ્રયાસ કરી પોતાની ફરજ બજાવી છે. અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org