________________
૩ર
પ્રમાણે વસ્તુ છે, પણ શુષ્ક તાર્કિક (વિદ્વાને) એ પોતાના અભિપ્રાય પ્રમાણે અમુક લક્ષણે એ વસ્તુ માની હોય, છતાં તે તેવી વસ્તુ નહેય, કારણકે અને આત્મભેદ દરેક લક્ષણમાં જુદો હોતો નથી, પ્ર–કેવી રીતે હેાય? ઉ–જેમ જેમ લેક્વડે વિશેષથી મુખ્યત્વે અથંકિયા કરનાર વસ્તુને વ્યવહાર થાય, તેજ વસ્તુ છે, અને બાળક તથા વાળણું સુધાંને વસ્તુનું સ્વરૂપ જાણીતું છે, ( યુદો હોય તે લું અને ઘડે થાય તે ઘડો કહેવાય) આ પણ ઉત્પાદવ્યય ધ્રુવ યુક્ત વસ્તુને માનતો નથી, માટે મિથ્યાદષ્ટિ છે, કારણ કે શેરીમાં ચાલનારો શહેરનું સ્વરૂપ જાણ્યા વિના જેટલું દેખ્યું તેટલું તે બોલે, પણ બીજું ધ્યાન ન રાખે, તેમ આ મતવાળા જાણ, (નાસ્તિક મતવાળે આમાં આવી જાય છે.) જીસૂત્ર નય આ પ્રમાણે છે જુ-મગુણ અને તે વિનષ્ઠ (ગયેલું) અનુત્પન્ન (ભવિષ્યનું) વકપણું છેડીને વર્તમાનકાળે વર્ત્તતા ક્ષણમાત્રના પદાર્થના પોય માને છે, તેથી બાજુ સૂત્ર છે, કારણ કે તે વખતની જ વસ્તુપણાને યોગ્ય લક્ષણવાળી છે, આ મતવાળે સામાન્ય વિશેષરૂપ વસ્તુ છે, તેને સામાન્ય અંશ છેડી વિશેષ અંશ માનવાથી બેમતવાળા માફક તે સમ્યગ દષ્ટિ નથી, કારણ કે તે કારણરૂપ દ્રવ્યને માનતો નથી, અને તેથી તેને આધારે રહેલ વિશેષને જ અભાવ છે, શબ્દનય આપ્રમાણે છે, શબ્દ વડે જ તેણે આ અર્થની પ્રતીતિ સ્વીકારવાથી લિંગ વચન સાધન ઉપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org