________________
૩૧૨
मणोवासगस्स सुपञ्चक्खायं भवइ, ते पाणावि जाव अयंपि भेदे से णो०॥ આ પૂર્વે ત્રસ થાવર હતા, પછી મરીને ત્રાસ થાર થયા, તેનું પચ્ચકખાણ કરવાથી જ બચે માટે પચ્ચકખાણ કરવું સારું છે, તે તમે ન માને તે અન્યાય થાય છે.
भगवं च णं उदाहु ण एतं भूयं ण एतं भव्वं ण एतं भविस्सति, जणं तसा पाणा वोडिजिहिंति, थावरा पाणा भविस्सति, थावरा पाणावि वोलिजिहिति, तसा पाणा भविस्संति, अवोलिन्ने. हिं पाणेहिं जणं तुब्भे वा अन्नेवा एवं वदहणत्थिणं से केइ परियाए जाव णो णेयाउए भवइ ॥स-८०॥
વળી ઐતમ ઇંદ્રભૂતિ બેલ્યા, હે આયુષ્યન્ ! એવું બન્યું નથી બનતું નથી, બનશે પણ નહિ કે બધા ત્રણ જીવ મરીને થાવર થઈ જશે, તેમ એવું પણ નહિ એને કે થાવર મરીને બધા ત્રસ થઈ જશે, જો કે તેમાં જવું આવવું થાય છે, પણ પચ્ચકખાણ કરનાર વિના બીજા બધા નારકી કે બે ઈંદ્રિય વિગેરે તિર્યંચ મનુષ્ય દેવે ને અભાવ થાય,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org