________________
૧૮
આ બોલિવું પ્રમાણ રહિત હોવાથી સાંભળવા જેવું પણ નથી, પણ કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં ખાવાનું સ્વીકાર્યું છે, તેમ કેવળ જ્ઞાન થયા પછી પણ તેજ દારિક શરીર આહાર વિગેરે પિષવા યોગ્ય છે, વળી કોઈ અન્યથા ભાવ બતાવે છે, પણ તે યુતિ રહિત હોવાથી કહેવા માત્રજ છે, પ્રથમ તીર્થકરની અપેક્ષાએ ૯ વર્ષ ઓછા એવું પૂર્વ કેડી વર્ષના આયુવાળા કેવળીને દારિક શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવો જોઈએ, તે બતાવે છે, તેજસ શરીર વડે કેમળ કરેલ લેવા ગ્ય દ્રવ્યને પોતાની પતિવડે પરિણમાવેલાને પરિણામના કમવડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તેમ ઔદારિક શરીર થયા પછી નિભાવવા માટે તેજ પ્રકારે વેદનીય કર્મના ઉદયમાં ભુખ લાગે છે, અને આ બધી સામગ્રી કેવળીમાં સંભવે છે, વળી ભુખને ઘાતિ કર્મની ચેકડી સાથે તેને સહકારી કારણ ભાવનથી કે તે ઘાતિકર્મના અભાવે તેને પણ અભાવ થાય, આ પ્રમાણે સંસારમાં રહેલા બધા જીવો વિગ્રહ ગતિમાં જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી ત્રણ (ચાર) સમય અને ભવસ્થ કેવળી સમુદઘાતમાં ત્રણ સમય અને શૈલેશી અવસ્થામાં અંતર્મુહૂર્ત અનાહારક છે. સિદ્ધના જીવો સાદિ અનંતકાળ અનાહારક છે, એ નક્કી થયું, હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે તે કહે છે, जोएण कम्मरणं आहारेई अणंतरं जीवो। तेण परं मीसेणं जाव सरीरस्स निप्फत्ती ॥ १७७
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org