________________
૨૮૩ અપેક્ષાએ મહાકાય વાળા પણ છે, તથા ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ હેવાથી ચિરસ્થિતિવાળા પણ કહેવાય છે.
વળી તે જીવો ત્રસ પણે ઘણું-સૌથી વધારે થઈ જવાથી જે છ વડે અહિંસારૂપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપચ્ચકખાણ થયું, (ઘણું જીવો બચ્ચા) કારણ કે તેણે ત્રસ જીવેનું પચ્ચકખાણ કર્યું છે, અને તમારું કહેવું માનતાં સર્વ સ્થાવર જી ત્રસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો બિલકુલ ઓછા રહ્યા, કે જેનું પચકખાણ નથી લીધું, તેને સાર આ છે કે અલ્પ શબ્દનો અર્થ અભાવ વાચી છે, તેથી તેને અર્થ એ થયે કે જેનું પચ્ચકખાણ નથી, તે જીવી રહ્યા નથી, એથી પૂર્વે કહેલી નીતિવડે તે શ્રમણોપાસકને મેટી કાયાવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સારું પચ્ચકખાણ થયું, જે તમે કહો છો કે તેને હિંસા થવાથી દેષ લાગશે, તે ન્યાયનું વચન નથી, હવે ત્રસ છે જે સ્થાવરપણું પામ્યા છે, તેને મારવાથી પણ વ્રત ભંગ નથી, એ સમજાવવા માટે ત્રણ દષ્ટાન્ત આપે છે,
भगवंच णं उदाहु नियंठा खलु पुच्छियव्वा आउसंतो ! नियंठा! इहखलु संतेगश्या मणुस्सा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org