________________
૨૮૦ ત્રસેના અભાવથી નિર્વિષય ( નકામું) પચ્ચકખાણ છે, (ત્ર સ્થાવર થવાથી ત્રસજીવ બચાવવાને તેને લાભ थवान। नथी.)
सवायं भगवंगोयमे उदयं पेढालपुत्तं एवं वयासी, णोखलु आउसो ! अस्माकं वत्तव्बएणं तुम्भंचेव अणप्पवादेणं आथिणं से परियाए जेण समणोवासगस्स सव्वपाणेहिं सब्वभूएहिं सव्वजीबेहिं सव्वसत्तेहिं दंडे निक्खित्ते भवइ, कस्सणं तंहेउं ? संसारिया खलुपाणा, तसावि पाणा थावरत्ताए पच्यायंति, थावरावि पाणा तसत्ताए पच्यायंति, तसकायाओ विप्पमुच्माणा सव्वे थावरकासि उववजंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायंसि उववज्जति, ते सिंच णं तसकार्यसि उववन्नाणं ठाणमेयं अघत्तं;
આ પ્રમાણે ઉદકે કહેવાથી ગૌતમ સ્વામી તેના મનમાં ભૂલ બતાવવા વાદ કરનાર ઉદકને આ પ્રમાણે બોલ્યા, હે આયુમન (મગધ દેશમાં ગોવાળીયાઓની સ્ત્રીઓ વિગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org