SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २७८ કહેવાય છે, તો પછી તે કેવી રીતે થાય છે , ते नागरी छ, ५५५ तेने पर्याय मापन्न (पशवासी)न. કહેવાય, પણ જે તે નગરના બધા કાયદા રીવાજ છેડીને પરાવાસી થાય, તે પછી તે નાગરીક ન કહેવાય, પરાવાસી. થાય, તે તેને મારતાં વ્રત ભંગ કેવી રીતે થાય તેવી રીતે ત્રસ જીવ સંપૂર્ણ ત્રસ પણું છોડીને જે સ્થાવર થાય તે પૂર્વ પર્યાય ત્યાગવાથી અને અપર પર્યાય લેવાથી એ ત્રસ, છે જ નહિ, જેમકે નાગરીક પલ્લીમાં જાય, અને ચારને ધ શીખે, તે નાગરીક ન જ કહેવાય, વળી ઉદક પૂર્વ પક્ષ કરવા કહે છે, सवायं उदए पेढालपुत्ते जयवं गोयमं एवं वयासी-आउसंतो गोयमा। णत्थिणं से कोई परियाए जणं समणोवासगस्स एग पाणातिवायविरए वि दंमे निक्खित्ते, कस्सणं ते हेउ ? संसारिया खलु पाणा थावरत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा सव्वे तसकायांसि उववज्जंति, तसकायाओ विमुच्चमाणा सव्वे यावरकायंसि उववज्जति, तसिं च णं थावरकायंसि उववन्नाणं ठाणमेयघत्तं ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005354
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 05
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy