________________
૨૬૫
આ
તૈયાયિક
થાય છે, હવે અમે આપને પૂછીએ છીએ કે અમારા ઉપદેશ ભૂતત્વ વિશેષણ યુક્ત પક્ષ કેમ તમને ન્યાય મુક્ત લાગે છે કે નહિ ? તેના સાર આ છે કે ત્રસ જીવા જે સ્થાવરમાં ઉત્પન્ન થાય, તેને હણુતાં પ્રતિ જ્ઞાના ભંગ ન થાય, હું આયુષ્મન ગૌતમ! આ ચે છે કે નિહ, કે જે મેં ખુલાસાથી સમજાવ્યું છે.
सवायं भगवं गोयमे उदयं पेढालपुत्तं एवं क्यासी, आउसंतो उद्गा नो खलु अम्हे एवं रोयइ जे ते समणा वा माहणा वा एवमाइक्खंति जाव परुवेंति, णो खलु ते समणा वा णिग्गंथा वा भासं भासंति, अणुतावियं खलु ते भासं भासंति, अब्भाइक्खंति खलु ते समणे समणोवासए वा,
તે ઉદ્મક પેઢાલ પુત્રની વાણી સાંભળીને ગૌતમસ્વામી આવું કહે છે, કે તમારૂં કહેલું અમને રૂચતું નથી, તેને સાર આ છે કે ત્રસકાયની હિંસાના ત્યાગમાં ભૂતવિશેષણ કરવું તે અમને નિરર્થકપણું લાગવાથી અમને રૂચતું નથી, આવી વ્યવસ્થા હેાવાથી હું ઉક! જે શ્રમણેા કે બ્રાહ્મણા ભૂત શબ્દ વિશેષણ વડે પચ્ચકખાણુ કહે છે, અને ખીજા તેમને પુછે છે, અને સ્વીકારે છે, તે પોતે ખેલતા અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org