________________
૨૬૨
संसारिया खलु पाणा थावरावि पाणा तसत्ताए पच्चायंति, थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उवज्जंति, तेसिं च णं थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति तेसिं चणं थावरकायंसि उववरणाणं ठाणमेयं धत्तं ॥
સંસારમાં રહેનારા સંસારી જીવા કહેવાય છે, પ્રાણપ્રાણીઓ થાવર પૃથ્વી પાણી અગ્નિવાયુ વનસ્પતિ સ્થિર છે, છતાં તેવા કર્મના ઉદયથી ત્રસપણે ઉત્પન્ન થાય છે, આ પ્રમાણે પરસ્પર જવા આવવાનુ હાવાથી અવશ્યે કરી લીધેલી પ્રતિનાના ભંગ થાય છે, જેમ કોઈ પ્રતિજ્ઞા કરે કે નગરમાં રહેનારા નાગરિક મારે ન હણવા, આવી જેણે પ્રતિજ્ઞા કરી, પછી તે બહાર કાઇ આરામ વિગેરેમાં રહેલા નાગરિકને મારે, તેા તેની પ્રતિજ્ઞાના લેપ થયા કે નહિ? એમ અહીં પણ જેણે ત્રસ જીવા ન મારવાની પ્રતિજ્ઞા લીધી, તેજ માણસ ત્રસમાંથી થાવર કાયમાં ગયેલાને મારે, તે તેની પ્રતિજ્ઞાના લાપ કેમ ન થાય? ખરી રીતે તે પ્રતિજ્ઞાના ભંગ થયે જ, એ પ્રમાણે ત્રસ થાવર કાયમાં ઉત્પન્ન થએલા ત્રસ જીવાનુ જો અસાધારણ ચિન્હ હાય, તેા તે ત્રસ જીવા સ્થાવર ઉત્પન્ન થયેલા હાય તો તે બચાવવા શકય થાય, પણ તેવુ ચિન્હ નથી, તેથી તે ઉદક કહે છે કે થાવર કાયથી એ પ્રકારે કે અનેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org