________________
૨૩૭
પણું સ્વીકારતાં નારક તિર્યંચ નર અમર ભેદવડે અથવા બાળક જીવાન સુભગ દુર્લીંગ શ્રીમ'ત રક વિગેરે ભેદવરે લેાકમાં કહેવાવા ન જોઈએ, વળી પાતાના કાર્યાવર્ડ જીદ્દી ગતમાં જનારા નિહ મનાય, કારણ કે સર્વવ્યાપી આત્મા છે, અથવા આત્મા એક છે, તે પ્રમાણે બ્રાહ્મણેા ક્ષત્રિયા વૈશ્યા તથા દાસા કે શૂદ્રી નહિ કહેવાય, વળી કીડા પક્ષી કે સાપેાલીયાંના ભેદ નહિ થાય, વળી માણસા તથા દેવલાક વિગેરે ભેદી નહિ ખેલાય, આ બધું પ્રત્યક્ષ હાવાથી સર્વ - વ્યાપી આત્મા નથી, તેમ આત્માના અદ્વૈતવાદ સારા નથી. કારણ કે પ્રત્યેક જીવને સુખ દુ:ખ અનુભવ પ્રત્યક્ષ અનુભવાય છે, તેમ શરીરની ચામડી સુધીજ આત્મા છે, ત્યાંજ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી છે, આવું હાય તે તમારૂ આગમ યથાર્થ કહેનારૂ સિદ્ધ નહીં થાય, કારણ કે તેના કહેનાર અસવ જ્ઞ છે, અને તેનું અસનપણું તે તમે એકાંત પક્ષ સ્વીકાર્યા છે, તેથી પ્રત્યક્ષ છે, હવે અસરાના કહેલા માર્ગમાં દાખે! બતાવે છે,
लोयं अयाणित्ति केवलेणं, कहंति जे धम्ममजाणमाणा; णासंति अप्पाणं परं च णट्टा, संसारघोरंमि अणोरपारे ॥ सू. ४९ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org