________________
૨૩૨
મંતવ્યો વિદ્વાનેનાં મન રંજન નકરે, અને આ જ કારણથી તમારું મંતવ્ય અગ્ય ભાસે છે, આ પ્રમાણે આદ્રકુમારે બ્રાહ્મણને વિવાદમાં સમજાવ્યા, અને પોતે ભગવાન પાસે જતા હતા ત્યારે રસ્તામાં એકદંડી સાધુઓએ જોયા, અને તે બોલ્યા, આદ્રક કુમાર ! તમે સારું કર્યું, કે આ બધા આરંભમાં રહેલા ગૃહસ્થ શબ્દવિગેરે વિષયમાં શોખીન તથા માંસ ખાવા વડે રાક્ષસ જેવા બ્રાહ્મણને બોલતા બંધ કર્યો, હવે તમે અમારે સિદ્ધાંત સાંભળે, અને તે ધ્યાનમાં લે, સત્વ રજ અને તમ: એ ત્રણે સામ્ય અવસ્થામાં હોય, ત્યારે પ્રકૃતિથી મહાન થાય, તેથી અહંકાર તેનાથી ૧૬ ને ગણું, તે ગણથી પાંચ ભૂતે, તેમાંથી ચૈતન્ય થાય, તે આ બધું પુરૂષનું સ્વરૂપ છે, અને તે આહંત મતવાળાને પણ માન્ય છે, પણ બીજે તે મત શ્રેષ્ટ નથી,
दुहवो वि धम्ममि समुट्ठियामो, अस्सि सुठिच्चा तह एस कालं, आयारसीले बुइएह नाणी, ण संपरायंमि विसेसमत्थि ॥सू . ४६ ॥
તેમ તમારે જેન સિદ્ધાન્ત ન અમારી સાથે ઘરને ભેદ ધરાવે છે, તે બતાવે છે, જે અમારો ધર્મ છે, તે તમારે આહંત ધર્મ છે, બંને પ્રકારે કેઈ અંશે અમારી સાથે સમાન છે, જેમકે તમારામાં જીવનું અસ્તિત્વ છે, તેથી પુણ્ય પાપ બંધ મક્ષને સદ્દભાવ છે, પણ કાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org