________________
૧૧ સમય વિગ્રહ ગતિમાં અનાહારક હોય છે, પાંચ સમયવાળી વિગ્રહગતિ કઈક જીવ આશ્રયી હોવાથી નિયુક્તિકારે સાક્ષાત્ ન લીધી, તત્વાર્થ સૂત્ર અધ્યાય ૨-૩૧ માં છે તૌવા સનાદર એક બે લીધા અને વા શબ્દથી ત્રણ પણ સમજવા, આનુપુવીને ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહ ગતિમાં આગમમાં ચાર સમયને કહ્યો છે, તે ચાર વિગ્રહ ગતિના સમયે પાંચ સમયે ઉત્તિ થાય તેજ કહેવાય પણ તે સિવાય ન ગણાય,
પણ ભવસ્થ કેવળીને તે કેવળી સમુદઘાત વખતે મન્થનમાં તથા તેના સંહરણના વખતમાં ત્રીજો તથા પાંચમ એ બે સમયોચિત લેક પૂરવાને એ સમય એ ત્રણ સમયે અનાહારક છે, હવે પાછું ફરીથી નિયુક્તિકાર સિદ્ધને આશ્રયી અનાહારકપણું સાદિ અનંતનું બતાવે છે, જ્યારે કાયા છેડી સિદ્ધમાં જવાનું થાય ત્યારે અગી કેવલીની શૈલેશી અવસ્થાથી સિદ્ધમાં જઈ કાયા રહિત સર્વથા શુદ્ધ આત્મરૂપે અનંત કાળ રહેશે તે બધે કાળ અનાહારકપણું જાણવું. '
હવે વાદી શંકા કરે છે કે પૂર્વ કહ્યું હતું કે કેવળ આહાર છોડીને દરેક સમયે આહારક છે, કવળની અપેક્ષાએ કેઈ વખત આહારક કેઈ વખત અનાહારક છે, તે કેવળ જ્ઞાન થયા પછી ઘાતિકર્મ ક્ષય થવાથી અનંતવીર્ય ઉખન્ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org