________________
૨૨૫
અણ–ડે–પણ અતિચાર (દોષ) લાગે તો શિરીષ પુષ્પ જેમ કમળ છે, તેમ તેમનું હૃદય કમળ હોવાથી ડંખે છે, અર્થાત તેઓ જરાપણ દેષ લાગવા દેતા નથી,
निग्गंथ धम्ममि श्मं समाहि, अस्सि सुठिच्चा अणिहे चरेज्जा; बुद्धे मुणी सीलगुणोववेए,
થત (સો) પારખતી તિસ્ત્રો છે . કરે
નિગ્રંથ બાહય અત્યંતર રૂપ જે ગ્રંથ ધન વિગેરે તથા ક્રોધ વિગેરે છે, તે જેની પાસે નથી તે, અમારા તીર્થકરના ધર્મમાં નિગ્રંથ છે, અને તે ધર્મ પ્રથમ સાંભળ, પછી તે પ્રમાણે વર્તવું તે શ્રત અને ચારિત્ર છે, અથવા ક્ષાંતિ વિગેરે દશ પ્રકારને ધર્મ છે, તે સર્વજ્ઞ પ્રભુએ કહેલ છે, તેવા ધર્મમાં આ સમાધિ છે, કે અશુદ્ધ આહારને પરિહાર કરે, તે સમાધિમાં સારી રીતે સ્થિર થઈને માયા રહિત અથવા અનિહ–પરિષહાથી ન કંટાળતો અથવા સ્નેહ બંધન રહિત થઈને સંયમનાં અનુષ્ઠાન કરે, તથા તને સમજી બુદ્ધ બનેલ ત્રણ કાળનું સ્વરૂપ વિચારી શીલ– ક્રોધ વિગેરેથી રહિત-અનીને અને મૂળ ગુણ તથા ઉત્તર ગુણ યુક્ત થયેલ અત્યર્થતા–સર્વગુણથી ચડે તેવી બધા રાગ દ્વેષ વિગેરેના હૃદ્ધથી રહિત સંતેષ રૂ૫ શ્લાઘા પ્રશંસાને પ્રાપ્ત કરે,
૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org