________________
૧૯ કેટલાક કેઈ સ્થળે કઈ વખત ખાય છે, પણ બધા ખાતા નથી, આ પ્રમાણે નમાનીને જે જેટલાં પ્રાણ અંગ તેટલાં ખાવાયેગ્ય માનીએ તો હાડકાં વિગેરે ન ખાવાથી અનેકાંતિક છે, તથા વિરૂદ્ધ છે, જેમકે માંસનું ખાવું સિદ્ધ કરશો, અને હાડકાં ફેંકી દેશેતે બુદ્ધનાં હાડકાંનું અપૂજ્યપણું થશે, તથા લેક વિરૂદ્ધ આ પ્રતિજ્ઞા છે, માંસ અને એદન બે સરખાં નથી છતાં તમે સરખાં માનવાથી દષ્ટાંતમાં વિરોધ આવશે, આ પ્રમાણે હોવાથી તમે કહેલું કે બુદ્ધને માટે પણ તે ખાવા ગ્ય છે, તે અસાધુ ( જૂઠું) છે, એ નક્કી થયું, હવે તે ભિક્ષુકેનું બીજું કહેલું જે ખોટું છે, . તેના દેશે બતાવે છે,
सिणायगाणं तु दुवे सहस्से, जे भोयए णिवए भिक्खुयाणं, असंजए लोहिय पाणिसे उ, णियच्छति गरिहमिहेव लोए ॥ स-३६ ॥
સ્નાતકે જે બોધિસત્વ સુધી પહોંચેલા શાસણ ભિક્ષુકે છે, તેમને જે કંઈ તેમનો ઉપાસક જમાડે, વિગેરે કહ્યું, તેના દેશે બતાવે છે, જે અસંયત છે, તે પિતે હિંસા કરીને હાથ લેહી વાળા કરેલે અનાર્થ માફક કૃત્ય કરી સાધુને જમાડે, તે સાધુ ( શ્રેષ્ઠ ) પુરૂષોની નિંદા યોગ્ય પદવીને નિશ્ચયથી પામે છે, અને પરલોકમાં અનાર્યને ગ્ય ( નરકની) ગતિ પામે છે. આ પ્રમાણે સાવધ અનુષ્ઠાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org