________________
૧૭.
जीवाणुभागं सुविचिंतयंता, आहारिया अन्न विहीय सोहिं; न वियागरे छन्नपओपजीवि, एसोऽणु धम्मो इह संजयाणं ॥सू-३५॥
આ પ્રમાણે પરપક્ષના દેશે બતાવીને પોતાને સાચે મત સ્થાપવા કહે છે, જિનેશ્વરનું શાસન માનનારા સર્વજ્ઞના કહેલા માર્ગે ચાલનારા જીવની બધી અવસ્થા તથા તેને પીડવાથી થતાં દુખે વિચારતા ગોચરીમાં અનલેતાં પણ શુદ્ધિને સ્વીકારતા ૪ર દોષ રહિત શુદ્ધ આહાર લઈને નિર્વાહ કરનારા છે, પણ તમારી માન્યતા માફક માંસ વિગેરે પાતરામાં પડયું હોય, તેય ખાતાં દેષ ન લાગે તેવું માનનારા નથી, તેમ છન્ન પદ ઉપજીવી એટલે કપટથી જૂઠું ન બેલવું, એ અનુધર્મ-તીર્થકરે કહ્યું, આચર્યો, તેમ અનુઅવ્યયથી વિશેષ બતાવે છે કે તેમાં તેની પછીના સાધુએ આ જગતમાં કે જેના શાસનમાં રહેનારાએ આદર, (નિર્દોષ બલવું, અને પાળવું) પણ તમારા ભિક્ષુ જે નથી, વળી તેમ એદન વિગેરેને પ્રાણીઓના અંગપણે સમાન ગણ માસ વિગેરે સાથે સરખાવે છે, તે તમે લેકમાં રહેલા અન્યમને અભિપ્રાય જાણ્યા વિના બેલો છે, જુઓ પ્રાણીના અંગમાંથી પણ નીકળેલ સમાન છતાં કઈ પદાર્થમાંસ ગણાય છે, કેઈ માંસ નથી ગણાતું, જેમ ગાયનું દૂધ અને લેહીમાં ફેર છે, બંને પ્રાણીનાં અંગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org