________________
૨૧૪
(સુખ)નું ગૌરવ (મહત્વ)માં ગૃદ્ધિથી ગૃદ્ધ બની તેના અભાવ કહે છે (પાપ માનતા નથી) આ તેમનું ઊંધું કથન અમેધિના લાભ માટે બંનેને થાય છે, પ્ર॰ બંને કયા ? જેએ કહે છે કે પિનાકની બુદ્ધિએ પુરૂષને મારી રાંધતાં પાપ લાગતું નથી, અને જે તેનું સાંભળીને તેને અનુમતિ આપે છે, આ અનેનું કૃત્ય અસાધુ ( દુર્ગતિ આપનાર ) છે, વળી અજ્ઞાન માણસને ભાવશુદ્ધિએ શુદ્ધિ ન થાય, અને જો તે થતી હોય તે સંસાર પાષક (જીવાને જીવતાં હણી તેનું ચામડું વિગેરે કાઢનારા)ના કમ ના મેાક્ષ થાય, તેથી એકલી ( દ્રવ્ય શૃદ્ધિ વિના) ભાવ શુદ્ધિ માનનારા તમારા જેવાને માથાનું મુંડન ગોચરી જવું, ચૈત્ય કર્મ (દેવાલયે જવું,) વિગેરે અનુષ્ઠાન નકામાં થશે, માટે એકલી ભાવ શુધ્ધિએ શુધ્ધિ ન થાય, એ નક્કી થયું,
उड्ढ अहेयं तिरियं दिसासु, विन्नाय लिंगं तस थावराणं; भूयाभिसंकाइ दुर्गुछमाणे, वदे करेजाव છુકો વિથી સૂ. ૫ રૂશ્ ॥
એમ પરપક્ષના ઢોષ બતાવી આદ્ર કુમાર પાતાનું મંતવ્ય કહે છે, ઉંચે નીચે કે પ્રજ્ઞાપકની અપેક્ષાએ તીરછી દિશામાં કે સર્વે ભાવ દિશામાં ત્રસ થાવર જીવાનું જીવન લિંગ ચાલવું હાલવું અંકુરાફુટવા છેદકરતાં કુમળાઇ જવું તે જાણીને રખેને જીવ મરી જાય, ન પીડાય, એવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org