________________
૨૧૨ ન કલ્પીએ તે કર્મ એકઠું થતું નથી (પાપ બંધાતું નથી ) તેજ કહ્યું છે, “ अविज्ञानोपचितं परिज्ञातापचित-मीर्यापथिकं स्वप्ना
નિત નેતિ જ ન યાતિ" | અવિજ્ઞાનથી કહેલું પરિજ્ઞાનથી ઉપસ્થિત ઈપથિક અને સ્વપ્નમાં થયેલું એ ચાર પ્રકારનું કર્મ એકઠું થતું નથી, પાછું શાકય (બદ્ધ) સાધુ દાનના ફલને અધિકાર બતાવે છે, सिणायगाणं तुदुवे सहस्से, जे भोयए णियए भिक्खुयाणं ॥ ते पुन्नखधं सुमहं जिणित्ता,भवंति
आरोप्प महंतसत्ता॥ सू.२९ સ્નાતક બધિ (બધશ્રદ્ધા) વાળા સત્વે તથા (તુ અને વ્યયથી ) પંચશિક્ષા વિગેરે ગ્રંથે ભણેલા ઉત્તમ ભિક્ષુઓને બે હજારની સંખ્યામાં જમાડે, અને તે શાકય પુત્ર શ્રાદ્ધધર્મમાં શ્રદ્ધાવાળો હોય તે તે શ્રાવક પોતે જાતે રાંધે કે બીજા પાસે રંધાવે, અને તેમાં માંસ ગોળ દાડમ વિગેરે ઈષ્ટ વસ્તુ નાંખેલું ભેજન હોય છતાં તે મહા સત્વ વાળા શ્રાવકે મોટા પુણ્યને સ્કંધ (સમૂહ) પ્રાપ્ત કરીને તે પુણ્ય વડે આરે નામના દેવે આકાશની ઉપમાવાળા ( વિશાળ અદ્ધિવાળા ) થાય છે, અર્થાત્ સર્વોત્તમ દેવ ગતિને મેળવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org