________________
આત્માના ઉત્તમ ગુણે બંને વખતે પ્રકટ થાય છે. પ્રથમ ઘાતકર્મ ક્ષય થયાં હવે અઘાતિકર્મ ક્ષય થાય છે) समिच्च लोगं तसथावराणां,खेमंकरे समणेमाहणे वा आइक्खमाणो वि सहस्स मज्झे, गतंएयं सारयती
तहच्चे ॥सू४ પ્ર. ધર્મોપદેશ ને આપવાથી કંઈ પણ ઉપકાર થાય છે કે નહિ? - ઉ. થાય છે, તે બતાવે છે, કેવળ જ્ઞાન વડે યથાવસ્થિત લેકનું સ્વરૂપ જાણીને છદ્રવ્યનું સ્વરૂપ સમજીને હિતાહિત સરખાવીને ત્રાસ પામતાં દેખાય તે ત્રસ નામ કર્મ ઉદયમાં આવેલા બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જી, તથા સ્થિર રહેનારા સ્થાવર જીવે પૃથ્વીકાય વિગેરે છે, તે બંનેને ક્ષેમ શાંતિ રક્ષા કરનારા ક્ષેમકર છે, તથા બાર પ્રકારના તપને શ્રમ શરીરે સહેવાથી શ્રમણ છે, તથા મા હણ, કોઈ જીવને ન મારે, એવી જેની વાણી અને વર્તન છે, તેથી માહણ છે, તેજ બ્રહ્મતત્વને જાણનાર બ્રાહ્મણ છે, એવા નિર્મળ ભગવાન રાગદ્વેષ રહિત હોવાથી પ્રાણીઓના હિત માટે, પણ પિતાની પૂજા બહુમાન થાય તે ખાતર નહિ, તે ધર્મ કહેવા છતાં હજારના મધ્યે રહેવા છતાં દોષિત નથી, પ્રથમ માન વ્રત કેમ? ઉપ્રથમ પતે કેવળ જ્ઞાની નહાતા, તેથી બધું સ્વરૂપ બબર ન જાણે, માટે માન વ્રત તેજ સાધુ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org