________________
૧૭૭
दृहुं संबुद्धो रक्खिओ य आसाण वाहण पलातो,
पव्वावतो धरितो रज्जं न करेति को अन्नं ॥ १९४ ॥
આ પૂર્વે મે કયાંય દીઠી છે, એમ વારંવાર વિચારતાં તેને પૂ. ભવા સબંધી જાતિ-સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તેણે વિચાર્યું કે મારા ઉપર અભયકુમારે મહાન ઉપકાર કર્યો છે, મને સારા ધર્મીમાં જોડયા છે, વળી તે જાતિસ્મરણ જ્ઞાની આ કકુમાર વિચારવા લાગ્યો, કે મેં દેવલેકના ભાગ ભાગળ્યા, ત્યાં ઇચ્છિતભાગમાં તૃપ્તિ ન થઈ, તા હવે આ મનુષ્યના તુચ્છ ભેગા જે અલ્પકાળ રહેનારા છે, તેવા કામ લાગેથી કયાંથી તૃપ્તિ થશે, આવું વિચારી ખેદ પામેલા ખાવા પીવાનું પણ વિસરતા હેાવાથી રાજાએ જાણ્યું કે આ જરૂર ખીજે ભાગી જશે, માટે ૫૦૦ રાજપુત્રાને તેની રક્ષા માટે મુક્યા, આ કકુમાર પણ ઘેાડા ખેલવવાને અહાને રક્ષકાને વિશ્વાસ પમાડી સારા ઘેાડા ઉપર બેસીને રવાના થઇ ગયા, અને વહાણમાં બેસી આ દેશમાં આવી સાધુવેષ પહેરી પોતાની મેળે મહાવ્રત ઉચરવા માંડયો, ત્યારે દેવીએ આકાશવાણીથી કહ્યુ, કે તું દીક્ષા ન લે, તારે હજુ લાગાવળી કમ બાકી છે, ત્યારે આદ્ર કે વિચાર્યું કે હું રાજ્ય નહીં કરૂં, તે મારા વિના બીજો દીક્ષા કાણ લેશે ? એમ નિશ્ચય કરી દેવીના વચનને તિરસ્કારી સ્વયં દીક્ષા લીધી, વિહાર કરતાં એક વખત સાધુની કોઈ પ્રતિમામાં લીન થઇ કાઉસગ્ગ ધ્યાને રહ્યો,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org