________________
ચામડીમાં જે રેમરાજ હોય છે, તેના વડે જે આહાર લેવાય છે, (આપણે શરીરનાં છિદ્રોવડે હવા લઈએ છીએ) તે છે, ક્વળ આહાર મોઢા વડે જે ખવાય છે, તે વેદનીય કર્મને ઉદયવડે ચાર ઠેકાણે લેવાય છે તે કહે છે. ચાર સ્થાને આહાર સંજ્ઞા થાય છે, તેવા વામ (ડાબે) કેડે જ્યાં હદય છે ત્યાંથી તાજું લેહી થઈને બધા શરીરના ભાગોને તાજા રાખે છે, એટલે ત્યાંથી ભૂખ લાગે છે, gયવિજ્ઞાસ્ત્ર
મસ્ત કપ ૨ કેઈ જીવને સુધાવેદનીય કર્મ બહેરમાં ઉદયમાં આવ્યું હોય તો બીજા છ કરતાં તેને ઘણી ભૂખ લાગે છે, અને ખોરાક મેળવવા તરફડીયા મારે છે, મgs રૂ તે સંબંધી મતિ એટલે આ ખાવાથી મારા શરીરને તુષ્ટિ પુષ્ટિ થશે, એટલે તે ચાહીને ખાય છે. તથાગોળ કઈ સ્વાદિષ્ટ વસ્તુ સામે આવીને ઉભી રહી હોય કે તે વસ્તુ વેચવાની કે બૂમ પાડે છે તે ખાવાની ઈચ્છા થાય છે, હવે તે બધું ટુંકમાં સમજવા ગાથા કહે છે, सरीरेणोयाहारो तयाय फासेण लोम आहारो पक्खेवाहारोपुण कावलिओ होइ नायव्वो ॥ १७१
તેજસ અને કામણ શરીર વડે ઔદારિક વિગેરે શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે એજાહાર છે, કેટલાક આચાર્ય. કહે છે ઐદારિકાદિ શરીરે પર્યાપ્ત થયેલે પણ ઈદ્રિયે આનપાન (શ્વાસ લે છે તે) ભાષા અને મનની પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય અને શરીર વડે આહાર લે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org