________________
૧૬૬
છે, પ્ર–તે કયા સાધુએ ? ઉ~~એ ભિક્ષાથી જીવન ગુજારે છે, તથા સારી સાધુની વિધિએ જીવે તે સાધુ જીવીએ છે, તે કાઇના ઉપરાધ વિધાન (આશરેા લેવા)થી જીવતા નથી, તેમ શાંત દાંત ક્રોધ જીતનારા સત્ય વચન મેલેલું પાળનારા વ્રતમાં દૃઢ સાડા ત્રણ હાથ ધુસરૂં હોય તે પ્રમાણે દૃષ્ટિથી જોઇ પગલું મુકનારા પિરમાણુવાળુ પાણી પણ પીનારા મૌનવ્રત ધારનારા સદા જીવ રક્ષક એકાંતમાં ધ્યાન ધરનારા સ્થિર આસનવાળા અનેક ગુણેાથી તેમને અલંકૃત દેખીને પણ આ ઉપરથી વીતરાગ છે પણ ભીતરથી સરાગી છે. એવું માનીને આ મિથ્યાત્વથી ઉપજીવી છે, એવું મનમાં પણુ ન વિચારે, તેમ એવું બેલે પણ નહિ કે મિથ્યા ઉપચાર કરનારા આ માયાવી ઠંગેા છે, કારણ કે આ કપટી છે કે સરળ છે, તે છદ્મસ્થ સામાન્ય જ્ઞાનવાળે નિશ્ચય કરવાને અશક્ય છે, માટે સારા સાધુને દેખીને માયાવી ન માનવા, ન ખીજા આગળ કહેવું કે આ ઠગ છે, હવે તે સાધુએ જૈનના હાય કે અજૈન હાય, માટે તે ખનેને ખેાટુ લાગે તેવું વચન ન ખેલવું, તેટલા માટે કહ્યું છે કે
यावत्परगुण - परदोष कीर्तने व्याहृतं मनो भवति, तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥ १ ॥
પારકાના ગુણુ દોષ કહેવા માટે તેના ગુણદોષ વિચારવામાં મન દોડાવીએ, તે કરતાં આપણું મન આત્માના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org