________________
૧૬૪
હેતુ વિના થયેલું કહેવાય, તેમ માનતાં નિચે વરર મા વાતો રચાચાપેક્ષત્ત આ જે નિત્ય છે તે સત્ત્વ (સાચું) અથવા અસત્વ (જૂઠું) બેલીએ તે હેતુ વિના અન્ય અન્યની અપેક્ષા રાખે છે, (આ એનું છે કે નથી તે શા આધારે બોલાય ? જે નિત્ય માને તો બે એકજ થાય, બે અનિત્ય માને તે બેને સંબંધ છુટી જાય માટે કોઈ અશે નિત્ય કેઈ અંશે અનિત્ય માનવું સારું છે.)
વળી બધું જગત્ દુઃખી છે તેવું એકાંતવચન ન બોલવું; કારણ કે દુખરૂપ જગતમાં પણ સમ્યગ દર્શન વિગેરેથી સુખી આત્માઓ પણ જણાય છે, તે માટે કહ્યું છે કે,
तण संथार निसण्णोऽवि मुणिवरो भट्ट रागमय मोहो जं पावइ मुत्तिसुहं कत्तो तं चकवट्ठीवि ? ॥१॥
તૃણ (ઘાસ) પાથરીને બેઠેલો ઉત્તમ મુનિવર જેનાં રાગ મદ મોહ નાશ પામ્યાં છે તે સાચે વૈરાગી છે નિર્લોભતાનું સુખ અનુભવે છે, તે ચકવત્તી પણ ક્યાંથી પામે ? ( અર્થાત જ્ઞાનમાં રમણતા કરી રહેલા સંસારમાં રહેલા આત્માઓ પણ સુખી છે માટે બધું જગત્ દુઃખી નથી.)
વળી ચેર તથા લફંગાઓ મારી નાંખવા જોઈએ એવું ન બોલવું કારણ કે તેથી સાધુતાને ખામી લાગે, (વખતે નિર્દોષ પણ તરખટથી માર્યા જાય તેથી પાપ લાગે) તેમ અવધ્ય છે, ન મારવા જોઈએ, એવું પણ ન બોલે, કારણું કે સાધુ પર વ્યાપાર નિરપેક્ષ છે, અને તેવું બોલે તે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org