________________
૧પપ
તપે, તમ બાળવાની શક્તિ વધે છે (ઘણી વરાળ તપતાં મેટી તોપને પણ ફાડી નાંખે છે) તેમ કુદવાના વિષયમાં પણ પૂર્વની શરીરની શક્તિની જેટલી મર્યાદા હોય છે, તે ઉલંઘન ન થવાથી જન કુદવાને અભાવ છે, પણ આવરણ જેટલું ઘટે તેટલું તેટલું જ્ઞાન વધવાથી પ્રજ્ઞા પ્રકર્ષ ગમનવાળે સે જન પણ જાય, માટે જ્યાં દષ્ટાંત અને દષ્ટાન્ડ દાર્જીનિકનું અસામ્ય હોય ત્યાં તેની ગણતરીથી ખરી વસ્તુમાં બેટી શંકા ન કરવી, (કુદવું શરીર સાથે સંબંધ રાખે છે અને જ્ઞાન ભણવું આત્મા સાથે સંબંધ છે, માટે એનું દષ્ટાન અસામ્ય છે) પ્રજ્ઞાની વૃદ્ધિ થવામાં બાધક પ્રમાણને અભાવ હોવાથી સર્વજ્ઞત્વની પ્રાપ્તિ છે, હવે વાદી બીજી શંકા સિદ્ધિ ન થવા માટે કહે છે, અંજન (મેસ) ના ભરેલા દાબડા માફક આખું જગત સર્વત્ર જીથી ભરેલું હોવાથી. હિંસા દૂર થવી મુશ્કેલ છે, માટે સિદ્ધિને અભાવ છે, તેનું પ્રમાણવાદી આપે છે, जले जीवाः स्थले जीवा, आकाशे जीवमालिनी जीवमालाकुले लोके कथं भिक्षु-रहिंसकः ॥१॥
માટે બધા સાધુઓને પણ હિંસા થાય છે, માટે સિદ્ધિને અભાવ છે, જેનાચાર્ય કહે છે, તમારું માનવું અયુક્ત છે, સદા ઉપગવંત (અપ્રમાદી) આશ્રદ્વાર રેકેલો. પંચ સમિતિથી સમિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત હમેશાં નિરવદ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org