________________
૧૫૩
દેવ દેવી છે, એમ માનવું, પણ દેવદેવી નથી એવું ન માનવું, હવે બધા પદાર્થને પ્રતિપક્ષ હાવાથી સંસારને પ્રતિપક્ષ મેાક્ષ છે, તે બતાવે છે,
णत्थि सिद्धी असिद्धी वा णेवंसन्नं निवेसए अस्थि सिद्धी असिद्धी वा, एवं सन्नं निवेस ॥२५
અશેષ (બધાં) કર્મ ક્ષય થવા રૂપ મેાક્ષ છે, અને તેથી ઉલટા અસિદ્ધિ સંસાર છે, તે અને નથી, એવી ખાટી સંજ્ઞા ન ધારે, પણ એમ વિચારે કે પૂર્વની ગાથાઓમાં અસિદ્ધી રૂપ ચાર ગતિના સંસાર સાધ્યો છે, માટે કોઇપણ દોષ વિના સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે, તેથી તેનાથી ઉલટુ મેાક્ષ પણ અનિવારિત (સાચુ) મેાક્ષ છે માટે મેક્ષ તથા સંસાર છે, એવી સંજ્ઞા ધારણ કરે, તેના સાર આ છે કે સમ્યગ્ દન જ્ઞાન ચારિત્રથી મેાક્ષ માગ ના સદ્દભાવ છે, તથા કર્મોના ક્ષયથી તે મળે છે, જેમ કાઇને પીડા થઇ હોય તે કર્મીની સપૂર્ણ હાનિ થાય છે તેજ સિદ્ધિ ( મેક્ષ ) છે, તેજ કહ્યું છે, दोषावरणयोर्हानि निःशेषाऽस्त्य तिशायिनी कचिद्यथा स्वहेतुभ्यो वहिरन्तर्मल क्षयः || १ ||
મેાહનીય કર્મ વિગેરેના દોષ તથા જ્ઞાન વિગેરેનાં આવરણાની સંપૂર્ણ હાનિ તેજ સિદ્ધિ છે, જેમકે કોઈ સ્થળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org