________________
૧૪૯
સાચું મતવ્ય માને, હવે માયા તથા લાભનું અસ્તિત્વ અતાવે છે,
णत्थि मायाव लोभे वा णेवं सन्नं निवेसए ॥ अस्थि मायाव लोभे वा एवं सन्नं निवेस ॥सू. २१ ॥
પૂર્વે અતાવ્યા પ્રમાણે પ્રથમ શાકારણથી માયા તથા લેાભ નથી માનતા તે બતાવવુ અને એવું ખાટું મંતવ્ય ન ધારવું, તે કહેવું, પણ પૂર્વે બતાવ્યા પ્રમાણે કપટીના ઓલવામાં વારંવાર ખુશામત તથા જૂઠ ખેલાતું જોવાથી તે માયા સિદ્ધ થાય છે, તથા લેાભી માણસ બુદ્ધિ તથા વિવેક તથા મર્યાદાને ઉલધે તે ચિન્હાથી લાભ સિદ્ધ થાય છે માટે તે અને છે, એવુ' સાચું મંતવ્ય માને, હવે ક્રોધ વિગેરે ચારેનું કાણુમાં અસ્તિત્વ ખતાવે છે, णत्थि पेज्जे व दोसे वा, णेवं सन्नं निवेसए; अस्थि पेज्जे व दोसे वा, एवं सन्नं निवेसए मू. २२ ॥
પ્રીતિ–પ્રેમ દીકરા વહુ ધન ધાન્ય વગેરે પાતાનાં હાય તેના ઉપર રાગ થાય, અને તેનાથી વિરૂદ્ધ તે આત્મીય ( પેાતાની ) વસ્તુને કાઈ ઘાતક હાય તેના ઉપર અપ્રીતિ તે દ્વેષ છે, તે અને નથી,એવુ કેટલાક માને છે તે કહે છે, માયા લાભ એ એ અવયવા છે, પણ એના સમુદાય રૂપ રાગ અવયવી નથી, તેમ ક્રોધમાન છે, પણ એના સમુદાય રૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org