________________
જેવી થાય છે, ભગવતીસૂત્રની ટીકામાં પણ તેજ કહ્યું છે, ( અગ્નિ એ કંઇ જુદી વસ્તુ દેખાતી નથી, પણ મીજાને આશ્રયી તાપ થવા ખળી જવું રાખ થવી એ અગ્નિ કાયનું લક્ષણ છે તે આશરી છે ) સચિત્ત લેાઢું તે મળતા અગ્નિકાય છે, અને તે ઠરે એટલે અચિત્ત અગ્નિકાય છે, તે લેાકાંટી વિગેરે ખવાય છે, તેમ ચાખા પ્રથમ વનસ્પતિ કાય છે, પણુ તાપ લાગતાં અગ્નિકાય થાય છે, પાણી હાય ત્યાં સુધી ન મળે પણ પાણી ઓછુ થતાં તેમાં મળી જવાના દેખાવ થાય છે.
ક્ષેત્ર આહાર જે ક્ષેત્રમાં આહાર કરીએ તે છે, અથવા જે ખેતરમાં ઉત્પન્ન થાય છે, અથવા તેનું જ્યાં વણ ન કરીએ, અથવા કાઈ પણ નગરને જે દેશમાંથી ધાન્ય તથા ઈંધન વિગેરેથી ભરપુર ભાગવવા યાગ્ય આહાર મળે, તે ક્ષેત્રાહાર છે, જેમ કે મથુરામાં નજીકમાંથી ખાવાની વસ્તુ મળે તે મથુરા આહાર છે, તેમ માઢેરાના નજીકમાં માઢરકાહાર, ખેડા નજીકમાં ખેડાહાર છે, હવે ભાવાહારનું સ્વરૂપ બતાવે છે, જ્યારે ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર છે, તેમાં પણ પ્રાયે આહારને વિષય જીભ ને આધીન છે, તેથી તીખા કડવા કષાયેલે ખાટા ખારા અને મીઠા એવા છરસ સમજવા, તેજ કહે છે.
राइभले भावओ तित्तेवा जाब मधुरेत्यादि
રાત્રિભોજનના અધિકારમાં પકખીસૂત્રમાં આલાવા આવે છે કેતિત્તે તીખા વિગેરે છે. અન્ય વસ્તુ પણ પ્રસંગે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org