________________
૧૩૪ ચૌદરાજ પ્રમાણ ક્ષેત્રલોક અથવા ધમધમે આકાશાદિ પંચાસ્તિકાય રૂપ લેક નથી (બધું શૂન્ય છે) એવી બેટી સંજ્ઞા (અભિપ્રાય) ન ધારે, તેમ એકલું આકાશ છે તે આકાશસ્તિકાય રૂપ અલોક નથી એવી સંજ્ઞા પણ ન ધારે તે લેકા લેકના અભાવને બતાવવા વાદી પ્રમાણ આપે છે, જે આ વસ્તુ દેખાય છે, તે અવયવ (ભાગ–અંશ) દ્વારા દેખાય છે, તેમાં અંશદ્વારા જે કહે તો સૂક્રમ પરમાણુઓ દેખાવાને અસંભવ છે, (આંખથી ઝીણી વસ્તુ ન દેખાય) સૌથી બારીક ભાગ પરમાણુ રૂપ છે, તે છદમસ્થના વિજ્ઞાનથી (આંખથી) જેવું મુશ્કેલ છે, તે જ કહ્યું છે કે
यावश्यं पर स्तावद् भागः स च न दृश्यते । निरंशस्य च भागस्य नास्ति छद्मस्थ दर्शनम् ॥१॥.
જ્યાં સુધી દેખાય છે, ત્યાં સુધી ભાગ થાય છે, પણ જેના ભાગ ન થાય તેવા નિરશ પરમાણુને છદ્મસ્થ દેખી ન શકે, વિગેરે–તેમ અવયવી દ્વારા પણ દેખાય નહિ, વિકલ્પમાન અવયવીનેજ અભાવ છે, તે કહે છે, આ અવયવી પિતાના અવયમાં જુદે જુદે છે કે સમસ્ત ભાવે કહો તો તે નહિ મનાય, કારણકે અવયવીઓ વધી જશે, અંશવડે કહેશત પ્રથમના વિકલ્પને સાધવાથી અનવસ્થાના પ્રસંગ આવશે, તેમ અંશ ન સધાવાથી અંશીપણું કેવીરીતે સધાશે ? માટે વિચાર કરતાં કોઈ પણ રીતે વસ્તુસ્વરૂપ સિદ્ધ થતું નથી, તેથી આ બધું (શંકરાચાર્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org