________________
હિંસક જ કહેવાય, વળી વૈકિકમાં જાણીતા પરશુરામે નૃત્યવીરાજાના ગુનાહ જાણી તેને માર્યા છતાં પાછળથી સાતવાર નિર્દોષ ક્ષત્રિને ફરી ફરીને શેાધીશેોધીને મારી નાંખ્યા, કારણ કે તે માને છે કે अपकारसमेन कर्मणा न नर स्तुष्टिमुपैति शक्तिमान् अधिकां कुरुते ऽरियातनां द्विषतां मूलमशेषमुद्धरेत् ||१||
અપકાર કરનારા જનને મારીને શક્તિમાન પુરૂષ સ તાષ ન પકડે, પણ શત્રુને વધારે પીડા કરવા માટે જે કાઈ તેના પક્ષના હોય તે બધાને મારી નાંખવા જોઈએ, એ પ્રમાણે આ જીવ શત્રુ થયેલા મિથ્યા (જૂઠા ) વિનીત કપટ કરી જીવ લેનારા છે, હવે તે બધા વિષયને ટુંકાણમાં પતાવવા
आहे छे
जहा से वहए तस्स वा गाहावइस्स जावतस्सवा रायपुरिसस्स पत्तेयं पत्तेयं चित्त समादाए दिया वा राओ वा सुते वा जागरमाणे वा अमि तमूए मिच्छासंठिते निच्चं पसढ विउवाय चित्तदंडे जबइ, एवमेव बाले सव्वेसिं पाणाएं जाव जाव सव्वेसिं सत्ताणं पत्तेयं पत्तेयं चित्त समादाए दियावा ओवा सुत्तेवा जागरमाणे वा अमित्तभूते
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org