________________
સાહિત્યપ્રેમી ઝવેરી મગનભાઈ નગીનભાઈ
આ પુસ્તક અને તેના પહેલાંના છપાએલા દરેક પુસ્તકમાં અને ઝવેરી મગનભાઈ નગીનભાઇ જેઓ ખાસ જૈન સાહિત્યના પ્રેમી હોવાથી દરેક પુસ્તકામાં મદદ આપી છે અને જૈન સાહિત્ય પરિષદ વખતે ફતેહમંદ પાર ઉતારવામાં જવેરી જીવણભાઈ સાકરચંદ જોડે તેમની દરેક વાતે મદદ હતી અને વ્યવહાર સૂત્રમાં ૫૦ રૂા. અંકે પાંચસો એક રૂપીઆ પ્રથમ આપી તેમણે તે સૂત્ર પુરૂ છપાવવા પહેલ કરી તે બદલ તેમને જેટલો ધન્યવાદ : આપીએ તેટલો ઓછો છે. આવા સાહિત્યપ્રેમી ધર્માત્મા શ્રાવકના અનુકરણથી બીજા પુન્યવંતા છવો પણ આ ખાતામાં સહાય આપશે તો તેથી આ જ્ઞાનભંડાર તરફથી અનેક પુસ્તકો પ્રસિદ્ધ થશે. એવી અમારી નમ્ર પ્રાર્થના છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org