________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૩
અન્ જિનેશ્વર દેવ સર્વજ્ઞ હાય, અને બુધ (ગૌતમ યુદ્ધ) સત્ત નથી તેનું શુ' પ્રમાણ છે? અથવા તે અમ સજ્ઞ હાય તે પણ તેમનામાં મતભેદ કેમ છે ? તે શંકાનું જૈનાચાર્ય નિવારણ કરે છે, અનીશ-ખીજા જેવા નહિ પણ તેથી ઘણું વધારે જાગુનાર અને કહેનાર તે અત્ છે, તેવા ત્યાં બૌદ્ધદર્શીન વિગેરેમાં નથી, તે બૌદ્ધો દ્રવ્ય અને પર્યાયા સ્વીકારતા નથી, તે બતાવે છે, શાકયમુનિ બધું ક્ષણિક ઇચ્છીને પર્યંચાને ફક્ત ઇચ્છે છે, પણ દ્રવ્ય માનતા નથી, અને તેમના માનવા પ્રમાણે તેા દ્રવ્ય વિના પર્યાચા બીજ વિનાના હેાવાથી તેમના પણ અભાવ થશે (કારણ કે દ્રવ્ય હાય તેના પર્યાયેા થાય) એથી પર્યાયાને તેઓ જો ઈચ્છે તે તેમણે ઈચ્છા વિના પણ તેના આધારભૂત દ્રવ્યને ઇચ્છવુ જોઇશે, પણ તે દ્રવ્યને ઈચ્છતા નથી, તેથી તે સર્વજ્ઞ નથી, તેમ અપ્રચ્યુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળા દ્રવ્ય એકલાને માનવાથી પ્રત્યક્ષ દેખાતા અર્થ ક્રિયામાં સમર્થ એવા પર્યાચાને ન માનવાથી પર્યાય રહિત દ્રવ્યના પણ અભાવ થવાથી (ખાટું માનનારા) કપિલ પણ સર્વજ્ઞ નથી, તથા ક્ષીરાક્રક (દ્ધ પાણી) જેમ અભિન્ન છે, તેમ દ્રવ્ય પર્યાય અભિન્ન છતાં બંનેમાં જુદાપણું માનવાથી ઉલ્લુક પણ સર્વજ્ઞ નથી, અને તે જૈનેતરી અસન હાવાથી તેમનામાં કાઈ પણ અનન્ય સહેશ અર્થના એટલે દ્રવ્ય પર્યાય એ 'નેનું સ્વરૂપ બતાવનારા નથી, એથી એ સિદ્ધ થયું કે અત્
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org