________________
૨૧૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો,
ઉચ્ચ જાતિ વિગેરે સારા ધર્મની પ્રાપ્તિનાં કારણેા કે સાર ધર્મ શ્રુત ચારિત્ર એ ભેદવાળા કે ક્ષાંતિ વિગેરે દશ પ્રકારનેા યતિધર્મ અથવા શ્રાવક ધર્મ પામી વિચારીને જાણીને તે ધર્મના પડિલેહણા વિહાર ભણવું કે શ્રાવક ધર્મનાં સામાયિક પ્રતિક્રમણ પાષધ પૂજા વિગેરે કૃત્યા કરીને ખીજાના આગળ તે ધર્મ સ્વરૂપ બતાવે, તેવા ઉત્તમ સાધુએ કે શ્રાવકે દેવગુરૂની આજ્ઞા જીંદગી સુધી પાળે, અથવા ચેાતિ જેવા જ્ઞાની આચાર્ય ને રાજ સેવે તેઓ આગમનું સ્વરૂપ જાણેલા ધર્મ સમજીને પંચાસ્તિકાયવાળા લેાકને કે ચૌદ રાજ પ્રમાણુ લેક સ્વરૂપને ખીજા આગળ કહી બતાવે. अत्ताण जो जाणति जोय लोग
गई च जो जाणइ णागई च
जो सासयं जाण असासयं च जाति च मरणं च जणोववायं ॥ सू. २० ॥
જે આત્માને જાણે જે લેાક સ્વરૂપને જાણે, જે શાશ્ર્વત મેાક્ષને જાણે. જે અશાશ્વત સંસારને જાણે, જે જન્મને જાણે, મરણને જાણે, જે ઉપપાત તથા ચ્યવનને જાણે.
ટી. અવળી ખીજી' કહે છે, કે જે પેાતાના આત્માને મરણુ પછી બીજા ભવમાં જનારા ખાહ્ય શરીરથી જુદો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org