________________
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
खेतमि जंमिखेते काले कालो जहिं हवइजोउ । भावमिहोति दुविहो पसत्थ तह अप्पसत्यो य || १०९ || ક્ષેત્રમાર્ગના વિચાર કરતાં જે ક્ષેત્ર ગામ નગર વિગેરેમાં કે કોઈ પ્રદેશમાં કે ચાખા વિગેરેના ખેતરમાં થઈને જે મા નીકળે તે ક્ષેત્રમાર્ગ, અથવા જે ક્ષેત્રમાં માનું વર્ણન કરાય તે ક્ષેત્રમાર્ગ, આ પ્રમાણે કાળ મામાં પણ સમજવું, હવે ભાવમાર્ગને વિચારતાં એ પ્રકારના માર્ગ છે, પ્રશસ્ત અપ્રશસ્ત-તેના પેટા ભેઢા મતાવે છે. दुविमतिगभेदो णेओ तस्स (उ) विणिच्छओदुविहो । सुगति फल दुग्गति फलो पगयं सुगति - फले णित्थं ॥ ११० ॥ તે દરેકના ત્રણભેદ છે, અપ્રશસ્તમાં મિથ્યાત્વ અવિરતિ અને અજ્ઞાન એવા ત્રણ ભેદ છે, પ્રશસ્તમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ત્રણ ભેદો છે, આ પ્રશસ્ત અને અપ્રશરત અને ભાવ માગના નિશ્ચય નિ ય-ફ્લ વિચારવું, તે કહે છે, પ્રશસ્ત માગ સુગતિ આપે છે, અને અપ્રશસ્ત માર્ગ દુતિ આપે છે આપણે તે ફક્ત પ્રશસ્ત માનું પ્રયાજન છે, કે જે સુગતિનું ફુલ આપે છે, તેમાં પ્રથમ અપ્રશરત દુતિ ફળવાળા માર્ગ બતાવે છે, તે માના ઉપદેશક બતાવે છે:--
9
૧૧૨૩
दुग्गइ फलवादीणं तिन्नितिसडा सताइवादीणं । खेमेय खेमरूवे चक्कगं मग्गमादीसु ॥ १११ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org