________________
૨૮
ખંભાતને પ્રાચીન જેને ઈતિહાસ
આલીપાડે. ૪૬ શ્રી શાંતિનાથનું જિનાલય –ચાલુ સાલમાં તે જિનાલયનો જીર્ણોદ્ધાર થવા માંડે છે, તેની બાંધણી ભવ્ય કરવામાં આવી છે. વચમાંને મંડપ ઘણે સુંદર અને કતરણથી ભરપુર હોવાથી જેવા
ગ્ય છે. સં. ૧૫ર૩ ના વૈશાખ વદિ ૧૧ ને ગુરૂવારે જસાકે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યાને લેખ મળે છે તે કદાચ આ જિનાલયના મૂળ નાયક હોય એમ સંભવ છે.
કડાકોટડી. ૪૭ શ્રી પદ્મપ્રભુનું તથા ૪૮ શ્રી શાંતિનાથનું એમ બે જિનાલય છે. આ બન્ને જિનાલયમાં જુદા જુદા સૈકાની ઘણું પ્રતિમાઓ છે.
જિરાળાપાડે. - ૪૯ શ્રી મનમોહન પાર્શ્વનાથનું, ૫૦ શ્રી અરનાથનું, પ૧ શ્રી અમીઝરા પાર્શ્વનાથનું અને પર શ્રી ચિંતામણિ પાશ્વનાથનું જિનાલય આ ખડકીમાં આવ્યું છે.
ખંભાત શહેરનાં સર્વ જિનાલયના શિરોમણિરૂપ આ(નં.પર વાળું) એક જિનાલય છે. અગાઉ ત્યાં કમળ દહેરાં હતાં, તે ઘણું જીર્ણ થઈ ગયાં એટલે તે દહેરાની મૂર્તિઓ બીજા દહેરામાં પધરાવી, પછી સંવત ૧૫૬ના મહા સુદ ૫ ને દિવસે તે જુનાં મંદિરે દાવાનું કામ શરૂ કરવામાં આવ્યું તે બધાં ખાદી પાણી છટ પાયો ખાદવામાં આવ્યા અને સં. ૧લ્પ૬ ના વૈશાખ સુદ ૫ ને દિવસે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે તૈયાર થતાં સંવત ૧૯૩ ના જેઠ સુદ ૬ ને દિવસે મૂળનાયકને પધરાવી, તેની પ્રતિષ્ઠા ખંભાત શહેરના ધર્મપ્રેમી શેઠ. અમરચંદ પ્રેમચંદના હાથે કરાવવામાં આવી. પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરિ હતા.
આ તદ્દન પત્થરથી બંધાએલા દહેરામાં નીચેની જાતના પત્થરે લાવવામાં આવ્યા છે. પીળો આરસ મકરાણથી; ધળો આરસ મકરાણ અને આબુરોડથી રાતા પત્થર જોધપુર ને કેટથી; લીલે આરસ મોતીપરા (વડેદરા પાસેથી); ચેરસા ઈટાલીથી બારેબાર; પિત્તળકામ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org