________________
૧૮
ખંભાતનો પ્રાચીન જૈન ઇતિહાસ. ખંભાત ચિત્ય પરિપાટી. ખંભનયરિ જિનભવન અછ6, તિહાં ચિત્ય પ્રવાડે” .
(ડુંગર રચિત ચે. ૫.) પ્રાચીનકાળમાં ખંભાતમાં કેટલા જેન ચ હશે તે જાણવા પુરતું સાધન મળતું નથી, પરંતુ કેટલાક કવિઓએ ચિત્યપરિપાટીઓ રચી છે, તે ઉપરથી તેને ખ્યાલ આવશે.
વિક્રમના સાળમાં સૈકામાં ખંભાતમાં નીચેનાં ચે હતાં. ડુંગર નામે એક શ્રાવકે “ખંભાયત ચિત્ય પરિપાટી” લગભગ સેમી સદીમાં બનાવી છે તે નીચે આપી છે.
સરસતિ સામિણિ કરઉ પસાઉ મઝ એ કરહાડે, ખંભનયરિ જિનભવન અછઈ, તિહાં ચિત્ય પ્રવાડે, થંભણપુરનઉ પાસ આસ ભવિયણ જિણ પૂરઈ, સેવક જન સાધાર સાર, સંકટ સવિ ચુરઈ, ૧ જસ લંછણિ ધરણિંદ ઇંદ પુમાવઈ સહીઅ, તિહાં મૂરતિ અનાદિ આદિ તે કુણહિં ન કહીએ; ઉદાવસહી ત્રિડું બારિ શ્રી પાસ જિણેસર, જિમણુઇ ગમઈ શ્રી જીરાઉલઉ પણમી પરમેશ્વર ત્રિદેહરે શ્રી આદિનાથ વંદવા જાઉ, તે પ્રણમી શ્રી મુનિસુવર વીસમું આરાહ, ધરમ જિણેસર ધરમ કાજિ ધનવંત આરાઈ, આદીસર વડુઆતણ એ ગુરૂઆ ગુણ ગાઈ. ૩ કેલ્ડા વસહી પાસનાહ અતિ ઉંચઈ દેહરઈ, આદિજિણેસર વંદીઈએ થાનકિ ભાવડા હરઈ સુહુડા સાહન આદિનાથ મનવાંછિત દેસિઈ
થિરાવસઈ શ્રી શાંતિનાથ સંઘ શાંતિ કરેસિ. ૪ ૧ “જૈન યુગ” પુ. ૧, અંક ૯ પૃ. ૪૨૮ ઉપર ટીપમાં જણાવ્યું છે કે રત્નાકર ગ૭ના આચાર્ય શ્રી હેમચંદ્ર (જેને પ્રતિમા લેખ સં. ૧૪૨૯ નો મળે છે) ના શિષ્ય જિનતિલકસૂરિએ બનાવેલ ચૈત્ય પરિપાટી સ્તવનમાં જણાવ્યું છે કે
ખંભાતિ થંભણધીશ દેવ, જાણું નિતું નિતું હું કરૂં સેવ, સખિ ચાલિન ચિત્ર પ્રવાડિ દેવ, છત્રીસ દેવલાં વાંદિ દેવ”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org