________________
૧૮
જોયા હતા. અત્યારે તેઓ ખંભાત ગયા ત્યારે ત્યાં તપાસ કરી પણ કાંઇ પત્તો લાગ્યા નહી.
ઉપસ’હાર.
આ વિષય લખવામાં “ વિવિધ તીર્થકલ્પ ” “ભારતકે પ્રાચીન રાજવંશ” વા. ૩, “ અહિં હિસ્ટરી ઓફ ઇંડિયા ” “ અલિ હિસ્ટરી ઓફ ગુજરાત ” વૈદ્યની હિન્દુ હિસ્ટરી “ નાગરી પ્રચારિણી પત્રિકા ના ૧૩” યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ ” “ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ ” વિગેરે પુસ્તકાની સહા લેવામાં આવી છે. માટે તેના પ્રકાશકે તથા લેખકે વિગેરેને ધન્યવાદ આપવા. ભૂલી શકતા નથી તથા મુનશી ધનપ્રસાદ ચંદાલાલ તથા કવિ કેાકિલ પણ ધન્યવાદને પાત્ર છે.
,,
આ પ્રસ્તાવના લખવા માટે મને શ્રીયુત્ માહનલાલ દીપચંદ ચેાકસીએ ઉદ્યુત કર્યો છે માટે તેઓના પણ આભાર માનવા અનુચિત નહિ ગણાય. આત્માનંદ જન્મ શતાબ્દિ ટ્રસ્ટ બર્ડ પણ આ ઇતિહાસને ગ્રન્થ બહાર પાડી જે ગુજરાતના ઇતિહાસમાં ફાળો આપ્યા છે તે અનુમેાદનીય જ નહિ પણ અનુકરણીય છે. ભવિષ્યમાં પણ આવા પુસ્તકે! અહાર પાડી આર્યાવર્ત ના ઇતિહાસ ક્ષેત્રમાં ફાળા અર્પણ કરશે એજ શુભેચ્છા.
ઉક્ત લખાણામાં કાઇપણ જાતની સ્કૂલના રહી ગઇ હોય તે! સજ્જને સુધારી લેશે. કારણ કે હું તેા પહેલાંજ જણાવી ચૂકયા છું કે ઇતિહાસને અભ્યાસી નથી. માટે સ્ખલના રહે એ સંભવિતજ છે; કારણ કે ઇતિહાસના વિષય અતિ જટિલ હાવાથી વિપુલ શોધખેાળને માંગનારા રહ્યો, માટે સુજ્ઞજના ઉદાર દિલથી ક્ષમા આપશે, એજ આશા સાથે વિરમું છું.
શ્રી મહાવીરસ્વામી જૈન મદિર. પાયની. તા. ૨–૧૧-૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
—કાન્તિસાગર
www.jainelibrary.org