________________
ક્રિપ સંવત
ખંભાતના પ્રાચીન જૈન ઇતિહાસ-પરિશિષ્ઠે.
૧૬૪૬—૧ સેાની તેજપાલે સુપાર્શ્વનાથનું મંદિર કરાવ્યું. ૨ શ્રી હીરવિજયસૂરિએ ચેામાસું કર્યું.
૧૬૫૩
બનાવ
૪ ઉપરના માણસેાએ શ્રી વાસુપુજ્યબિંબ કરાવ્યું. પ્ર. વિ. કરાવી. ૫ સિદ્ધવજીએ શ્રી પાર્શ્વનાબેિંબ કરાવ્યુ, પ્ર૦ વિજય, કરાવી. ૬ તાહીઆએ શ્રી વાસુપૂજ્યબિંબ કરાવ્યું. પ્ર વિજય, કરાવી. ૭ હેમજીએ શ્રી અજીતનાથબિંબ કરાવ્યું, પ્ર॰ વિજય. કરાવી. ઉપરની સાત પ્રતિષ્ઠા જે શુ ૧૨ ને સામવારે શ્રી વિજયસેનસૂરિએ કરાવી છે.
૩ ધનવિજય, જયવિજય, રામવિજય, ભાવિજય, કાર્તિવિજય અને લબ્ધિવિજયને પન્યાસ પદવીએ આપવામાં આવી.
૧૬૪૯-૧ સમ્રાટ અકબરે શ્રી જિનદત્તસૂરિના કહેવાથી તે કચદ્ર મત્રીની વિનતિથી ખંભાતના સમુદ્રમાં એક વર્ષી સુધી હિંસા ન થાય તેવુ ફરમાન કાઢયુ હતું.
૨ ખંભાતના કુંવરજીએ કાવીમાં આદિશ્વરનું મંદિર કરાવ્યું તેની પ્ર. શ્રી વિજયસેનસૂરિએ કરી.
૧૬૫૦-૧ સેાની તેજપાળે શત્રુ ંજયની (સધ કાઢી) યાત્રા કરી અને રોવુંજય ઉપર ‘ન દિવન' નામે તે બંધાવેલા દહેરાની શ્રી હીરવિજયસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
૨ સધવી ઉદયકરણે ધાળકામાં સંધ રાખ્યા હતા.
૧૬પર-૧ સંધવી ઉદયકરણે સિદ્ધાચલજી ઉપર શ્રી હીરવિજયસૂરિનાં પગલાંની સ્થાપના કરી. તે વિજયસેનસૂરિએ પ્ર. કરી.
૧૮૫
—૧ શ્રી ધસાગર ઉપાધ્યાય કાળધર્મ પામ્યા.
૨ શ્રી કુશળલાભે “શ્રી સ્તંભન પાર્શ્વનાથ સ્તવન ’’ _.
૩ શ્રી હીરવિજયસૂરિની મૂર્તિ કાઠીઆવાડના મહુવા ગામમાં ખભાતના પઉમાને તેની સ્ત્રી પાંચીએ કરાવી.
૪ અર્જુને શ્રી વાસુપૂજય બિંબ કરાવ્યું. તે શ્રી વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવી.
૧૬૫૪૧ શ્રી જયદ્ર‘રાસ રત્ન રાસ ’ ન્મ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
R
www.jainelibrary.org