________________
૯૦૦
૮ શ્રી પ્રશ્ન વ્યાકરણ ,
४६०० ૯ શ્રી વિપાક , ૧૦ પંચનિગ્રંથી પ્રકરણ ૧૧ પંચાશક વૃત્તિ ૧૧૨૪૧ ૧૨ જયતિહૂણ સ્તોત્ર ૧૧૧૯
૩૦ ગાથા આ સિવાય પણ અભયદેવસૂરિ એ અનેક ગ્રન્થ નિર્માણ કરી નિર્વાણ વાડમય માં અભિવૃદ્ધિ કરી છે.
સ્તંભનપાનાથજી ની દિવ્યકાલાનુભાવ પ્રતિમાં પહેલાં કયાં હતી, અને નાગાર્જુન કયાંથી અને ક્યારે લાવ્યો વિગેરે બાબત ને ઈતિહાસ પૃ. ૧૧-૧૨ માં આપવામાં આવ્યું છે, “જૈનાચાર્ય ” માં મુનિશ્રી ન્યાયવિજયજી લખે છે કે “આ પાર્શ્વનાથજીની પ્રતિમાં નાગાર્જુન નામના જૈનાચાર્યે પિતાની વિદ્યાસિદ્ધિ માટે બહાર કાઢી હતી, અને પછી પિતાનું કાર્ય પૂર્ણ થયે તે પ્રતિમા ને પાછી મૂળ સ્થાને પધરાવી હતી” (પૃ. ૬૮ ની કુટનટ) મુનિજી નું આ લખાણ અતિહાસિક દૃષ્ટિએ ભૂલ ભરેલું છે, પ્રતિમાં નાગજુન પહેલાં કેઈ તલ ઘરમાં ન હતી કે ત્યાંથી બહાર કાઢે! બીજું નાજીને દીક્ષા કયારે ગ્રહણ કરી અને આચાર્ય પદ પણ કયારે પ્રાપ્ત કર્યું ? એને એક પણ પૂરા મળતોજ નથી, મુનિજીએ કેણ જાણે કયાંથી લખી માર્યું છે. નાગાર્જુન પ્રતિમાં તે કાંન્તિપુરીથી કપટી શ્રાવક બનીને લાવેલ હતું એમ “તીર્થકલ્પ,” “પ્રબંધ ચિંતામણિ” “પ્રબંધ કેશ” વિગેરે ગ્રન્થ સાક્ષી પૂરે છે. ૧ મેહનલાલ દેસાઈ “જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસ” પંચાશક વૃતિ સંવત ૧૨૦૭, અજમેરમાં બનાવ્યાનું જણાવે છે (પૃ. ૨૧૭) અભયદેવસૂરિને સ્વર્ગવાસ ૧૧૩૫ મતાંતરે ૧૧૩૯ માં થયો ત્યારે ૧૨૦૭ માં વૃત્તિરચિ શકે? પણ વાસ્તવિક રીતે ૧૧૨૪ ધોળકામાંજ પંચાશક પર વૃત્તિ રચી છે. ૨ અભયદેવસૂરિ એ ૧૧૧૯ માં આ સ્તંત્ર ભણી પ્રતિમા પ્રકટ કર્યા માટે.
અહિં ૧૧૧૯ સંવત મૂકે છે. ૩ વાસ્તવિક રીતે જયતિયણ સ્તોત્રની ૩૨ ગાથા હતી પણ ધરણેન્દ્રના કહેવાથી અભયદેવસૂરિએ બે અતિશય યુક્ત ગાથા ભંડારી દીધી. માટે જ ૩૦ ગાથા લખવામાં આવી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org