________________
૧૧૬
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. અંતભાગ આ પ્રમાણે છે – ચઉદ સઈ બારોત્તર વરિસે ખભનયરિ સિરિ પાસ પસાઈ
(ગાયમ ગણધર કેવલ દિવસે) કીધું કવિતા ઉપગાર વરે. ૨ શ્રી લાવણ્ય સમય–૧
૧ સુરપ્રિય કેવલી રાસ-સં. ૧૫૬૭ ના આસો સુદ..રવિવાર.
અંતભાગ નીચે પ્રમાણે– એણિક હીયડઈ હરષીયા, રંજી પરષદિ બાર. મુનિ લાવણ્ય સમઈ ભણઈ, વરત્યઉ જયજયકાર–૧૯૭ સંવત પનરસત (૬) સઠઈ આસો સુદિ રવિવાર રચિઉં ચરિત્ર સોહામણું બંબાવતી મઝારી–૧૯૮ તપગચ્છ ગુરૂ ગોયમ સમા એંમ સુંદર સૂરિરાય
સમયરત્ન સહિ ગુરૂ જય પામી તેહના પાય–૧૯ ૩ શ્રી નન્નસૂરિ–(કરંટ છે સર્વદેવસૂરિ શિષ્ય) ૧ વિચાર ચોસઠી–સંવત ૧૫૪૪ ખંભાતમાં રચી.
અંતભાગ:– ઇશું પરિ શ્રાવક ધર્મતત્વ પનરચુઆલિ રચું પવિત્ર સુલલિત ચોસઠી ચેપઈબંધ મિચ્છામિકડ હેએ અસુધ–૬૩ એહના નામ વિચાર ચોસઠી, સુષ શ્રેણ કરે એકઠિ પંભનયર આનંદપૂરી કરંટ ગછ પભણે મંનસુરિ—૬૪ ૨ ગજકુમાર રાજર્ષિ સઝાય–સં. ૧૫૪૮
અંતભાગ:તિણિપરિ પનર અઠાવનઈ પંભાઈત માંહિ થંભણપાસ પંચાઉ લઈ રચિઉં ઉછા હિ–૪૩ ગયસુકુમાલ ચરિત્ર એ જે ગાઈ રંગ
તી ઘરિ નવનિધિ સંપજઈ, સુષ વિલઈ અંગિ–૪૪ ૩ પંચતીર્થસ્તવન–આ સ્તવન ક્યારે અને ક્યાં રચ્યું તે લખ્યું નથી પણ તે લગભગ ૧૫૫૩ પછી એક બે વરસમાં રચાયું હશે તેમાં વપરાયેલા “ખંભાયત” શબ્દ ઉપરથી આ નેંધ લીધી છે. સકલ મૂરતિ ત્રેવીસમું સામિ ખંભાયત પુરમંડાણું એ”
પાશ્વનાથ સ્તવન. ૧ કવિ લાવણ્ય સમય વિષે વધુ માટે આ. કા. મ. મે. ૭મું શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈનો લેખ જુઓ તથા ઐ. રા. સં. ભા. ૩ જે પૃ. ૪ થી ૧૬ જુઓ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org