________________
૧૦૪
ખંભાતને પ્રાચીન જૈન ઇતિહાસ. ગાંધી કુંઅરજી બાડુઆ, સાહ તેલે સંઘમાંહિ હવા.”
હી. રા. પૂ. ર૦૬. ગાંધી કુંઅરજીએ સં. ૧૬૮૩ ના ફા. વ. ૪ ને દિવસે શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું અને શ્રી વિજાણંદસૂરિએ પ્રતિષ્ઠા કરાવી હતી. ઠક્કર કીકે (સં. ૧૬૫૬)
ઠક્કર કકે વૃદ્ધશાખાને મોઢ જ્ઞાતિને ધનાઢ્યું હતું. તેને વનાઈ નામની સ્ત્રી હતી અને કાલા, લાલજી અને હીરજી નામના ત્રણ પુત્રો હતા. ઠ. કીકાએ સં. ૧૬૫૬ (અલાઈ વર્ષ ૪૫) ના વૈશાખ સુદ ૭ ને બુધવારે પોતાના પરિવાર સાથે શ્રી નેમિનાથનું બિંબ ભરાવ્યું. અને શ્રીવિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરાવી હતી. વળી તેણે શાંતિનાથનું બીજું બિબ ભરાવ્યું હતું.
સેની તેજપાલે કાઢેલા સંઘમાં તે ગયે હતો. તેણે પ્રતિષ્ઠા વખતે અર્ધી લાખ રૂપીઆ ખરચ્યા હતા. કવિ રાષભદાસ કહે છે કેઠક્કર કીકા વાઘા જેહ, અધલષ્ય રૂપક ખરચઈ તેહ.”
હી. રા. પૃ. ૨૦૬ શાહ વાઘજી.
હીરવિજયસૂરિનો તે પરમભક્ત હતો. તેને ત્યાં પાટણ નિવાસી અભયરાજ પિતાના કુટુંબ સાથે આવીને ત્રણ મહીના સુધી રહ્યો હતો, અને ધર્મકામ કર્યા હતાં. કવિ રાષભદાસ તેથી જ તેને નિર્દેશ
ઉતર્યા શાહ વાઘજીને ઘરે, ફુલેકાં ચઢતાં બહુ પરે”
હી. રા. પૃ. પર વાઘજીએ શકરપુરમાં દહેરૂં કરાવવામાં મદદ કરી હતી“શકરપુરિ શ્રીમલરે, કીકા વાઘા કરે,
દહેરૂં પિષધશોલમ્યું એ.” હી. ૨. પૃ. ૨૨૩ ૧ . ધા પ્ર. લે. સં. ભા. ૨ જે લે. પ૮૬ ૨ જે. ધા. પ્ર. લે. સં. ભા. ૨ લે. પ૭૭, ૧૧૦૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org