________________
સ્થભતીર્થ અને ધર્મિષ્ઠ મહાજન ૧૧–ધર્મિષ્ઠ મહાજને. (૧૪ તથા ૧૫ મો સકે.) “જેને વચને રાતડાજી, શ્રાવક સમક્તિ ધાર દાન માન ગુણે આગલાજી, સમિષ જિહાં સુવિચાર.”
(ઐ. સ. મા. ભા. પૃ. ૧૨) “કેવા જ્ઞાતા દાતા જાણ, કેવા શ્રોતા જોક્તા જાણ”
બુદ્ધિસાગર રૂડા બુદ્ધિવંત, દીન દયા સેહે સતવંત.
A (શિલવિજયજી—તીર્થમાળા) વડ વ્યવહારી જાણીઈભૂપ દીઈ જસ માન.
દઢ સમક્તિ નિત ચિત્ત ધરઈ સારઈ જિણવર સેવ. ભક્તિ કરઈ સામી તણી, કુમતિ તણી નહિ ટેવ.
(અગડદા રાસ. સં. ૧૬૮૫) સાહણપાલ-(વિ. સં. ૧૩૭૧).
જૈન સમાજમાં અનેક ધર્મવીરે પેદા થયા છે. તેમાં દેશનું નામ પણ અગ્રપદ ભોગવે છે. આ પાટણ નિવાસી એસવાલે સં. ૧ દેસલની વંશાવળી.
નાયડ - આજડ
સુલક્ષણ
ગૌસલ
દેશલ
સહજપાલ સાહણપાલ સમરસિંહ
સાલ્ડ સત્ય ડુંગર સાલિગ સ્વર્ણપાલ સજનસિંહ ' ઉપર જણાવેલી વંશાવળી એ. રા. સં. ભા. ૧ લે પૃ. ૪ માં પૂ. વિજયધર્મસૂરિએ દેસલહરાઓની એક પ્રશસ્તિ (લેક ૮ થી ૧૭) પરથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org