________________
છે. અને સાડાનવપૂર્વ ભણેલો પણ જે તત્ત્વને ન પામે તો તે અજ્ઞાની છે.
તત્ત્વ પરિણતિ વગરના વિદ્વાનને શાસ્ત્રકાર ભગવંતોએ સાકરનો ભાર વહન કરતા ગર્દભની ઉપમા આપીને, આરાધક આત્માઓને તત્વને પામવાની ઉપકારક ચેતવણી આપી છે.
માટે સૂચ, અથ” અને “તત્વ આ ત્રણ બેલને માત્ર એક જ બેલ ગણે છે.
પછી મુહપત્તિના જમણે ભાગને ખંખેરતી વખતે... સમક્તિ મેહનીય', મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરૂ” આ ત્રણ બોલ બોલાય છે.
મેહનીયકમ તત્ત્વ પામવામાં જીવને મુંઝવે છે. અસતમાં સની ભ્રાંતિ કરાવીને જીવને ગુમરાહ બનાવે છે. | મુહપત્તિના ડાબા ભાગને ખંખેરતી વખતે-“કામરાગ', સ્નેહરાગ”, “દૃષ્ટિરાગ”, “પરિહરૂં” બેલાય છે.
હૈયામાં રહેલા કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ ધર્મને યથાર્થ સ્વરૂપે સમજવા દેવામાં બાધારૂપ નીવડે છે. ધર્મ ન પામેલો જીવ, તત્ત્વ પામતે નથી. ધર્મ, હેય રેય અને ઉપાદેયને વિવેક કરી આપે છે. - મુહપત્તિને ત્રણ વાર ફેરવીને તેને બે-પડી વાળવાપૂર્વક મધ્ય ભાગથી વળાય છે. અને હથેળીથી ખભા સુધીનું પડિલેહણ કરતાં “સુદેવ-સુગુરુ-સુધમ આદરૂં', બેલાય છે. આમ અહીં ૧૦ બેલ પૂરા થાય છે. આ બોલોની ભીતરમાં જીવમાત્રના આત્યંતિક હિતનું અણમેલ તત્ત્વજ્ઞાન રહેલું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org