SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ અભ્ય'તર પ્રકારના છ તપમાં પ્રાયશ્ચિત્ત પહેલાં નખરે છે. આવા પ્રાયશ્ચિત્તથી નિકાચિત કર્મો મળે છે, નિત્ત આદિ કર્યાં નામશેષ થાય છે, આત્મશુદ્ધિ પૂનમની ચાંદનીના પ્રકાશને આંબે છે. ક્ષપકશ્રેણિ મંડાય છે. અને શૈલેષીકરણ દ્વારા મેાક્ષ પામી શકાય છે માટે મેાક્ષસાધક અને સોંસારબાધક ઇરિયાવહી સૂત્ર અને તસઉત્તરી સૂત્ર વારવાર સ્વાધ્યાય કરવા જેવા છે. ત્યારબાદ કાઉસગ્ગ માટેનું સૂત્ર અન્નત્થ’ આવે છે. કાઉસગ્ગમાં નીચેના ૧૯ દોષો દૂર કરવા જેઈ એ. (૧) પગ વાંકો રાખવો. (૨) શરીરને આમતેમ હલાવવું. (૩) કોઈ વસ્તુનો ટેકો લેવો તે. (૪) મેડી અથવા માળાને મસ્તક ટેકાવી રાખવું. (૫) અંગૂઠા તથા પગની પાની મેળવીને પગ રાખવા. (૬) એડીમાં નાખ્યાની જેમ પગ પહોળા રાખવા. (૭) ગુહ્ય સ્થાને હાથ રાખવે, (૮) ચરવળા કે એઘા સાથે હાથ આગળ કરવો (૯) માથુ' નીચે રાખવું. (૧૦) ઢીંચણથી નીચે લાંબુ' વજ્ર રાખવું. (૧૧) ડાંસ-મચ્છરના ત્રાસથી બચવા કપડું' અંગે ઢાંકવું. (૧૨) ઠંડી વગેરેના ભયથી કપડાં વડે શરીર ઢાંકવું. (૧૩) શ્રી નવકાર ગણુવા વેઢા પર આંગળી ફેરવવી. (૧૪) આજુબાજુ નજર કરવી. (૧૫) પરસેવાના કારણે કપડાં સ`કોરવાં. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy