________________
પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંતના
પાવન ચરણમાં
શરૂ સમર્પણ....
સુખમાં છકી ન જવું અને દુઃખમાં ડગી ન જવું, મેક્ષ સુખ માટે જ ધર્મ કરવાને ઘેરી માર્ગ બતાવનાર, સિદ્ધાંતની રક્ષા કાજે માનપાન અને જીવનને સમર્પિત કરનાર, અનેક સાધર્મિકેને ગુપ્ત સહાય કરનાર, શ્રી જિનેશ્વરદેવેની પ્રવચનધારાને ભવ્યજીવોના હૃદયકમળમાં સેંસરી ઉતારી દેનાર, સંયમ પામવા, સંસારથી ભાગી છૂટવા અને મેક્ષ પામવા, સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્ર અને સુદેવ સુગુરુ સુધર્મને ઓળખે-આવું સમજાવનાર યુગપુરુષ સુવિશાળ ગચ્છાધિપતિ પરમ શાસનપ્રભાવક પૂ આ. ભગવંત દાદા ગુરૂદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પાવન ચરણેમાં ભાવભય વંદન સહ સાદર સમર્પણ.
આપશ્રીને ચરણરેણુ પં. પ્રભાકર વિજય
વડોદરા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org