________________
૫૦ તેઓશ્રીએ સહજભાવે ફરમાવ્યું. “રેજ તમે શ્રી અરિહંતાદિ ભગવંતની આજ્ઞાને કેટલીવાર તિરસ્કારઉપેક્ષા કરે છે. તેની નેંધ રાખવા અવસર જેવા સાથે, તમે નવકારની નેંધ રાખે તેને વધે નથી, સાથે આ કામ પણ કરજે.
તેઓશ્રીના આ ઉપકારક ફરમાન ઉપર સતત ચિંતન કરતાં મને એ શાસ્ત્ર-સત્ય પર્યું કે મારે તેમજ આરાધક માત્રે, પિતાનાં દુષ્કૃત અર્થાત્ પાપકૃત્યને ચીવટપૂર્વક ધ્યાનમાં રાખવા જોઈએ. તે જ આરાધના માટે અનિવાર્ય વિનમ્રતા અંગભૂત બની શકે છે.
પિતાની સારી કરણની પિતે જાતે વાહવાહ કરે તેને શાસ્ત્રોએ આત્મશ્લાઘારૂપ અવગુણ તરીકે વર્ણવેલ છે.
માટે જ ઉપકારી ભગવંતે એ સર્વ જીવોના સુકૃતની હાર્દિક અનુમોદના પર પૂરતે ભાર મૂક્યો છે, કે જેથી પ્રત્યેક જીવને પિતાનું દુષ્કૃત ખટકે.
દુષ્કૃત ખટકે એટલે પાપ કરવાની વૃત્તિને ઝાટકો લાગે.
“પ્રતિકમણ–પ્રકાશ” નામક આ ગ્રંથમાં પાપનો પ્રણાશ કરવાની ધર્મની અચિત્ય શક્તિમાં આપણું સમગ્રતા ઓતપ્રેત થઈ જાય તેવી ભવ્ય આબોહવા, તેવું મંગળકારી વાતાવરણ, અને શુભંકર હવામાન નિર્માણ કરવાનાં મુખ્ય આશય હોઈને વારંવાર પ્રતિકમણ કેમ લાગુ પડતું નથી, તેનું શાસ્ત્રોક્ત નિરૂપણ કરવું પડે છે.
અનંતા શ્રી અરિહંતાદિ ભગવંતના શાશ્વત મહાપ્રસાદરૂપ શ્રી નવકારમાં નિત્ય ઉમંગે નિવાસ કરવાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org