________________
૩૧
પ્રતિકમણમાં છે આવશ્યક ક્રિયાઓને સમાવેશ
પ્રતિક્રમણમાં જે છે આવશ્યક ક્રિયાઓને સમાવેશ થયેલો છે તે નીચે પ્રમાણે છે.
(૧) સામાયિક (૨) ચઉવિસત્થો (૩) વાંદણાં (૪) પ્રતિક્રમણ (૫) કાઉસગ્ગ અને (૬) પચ્ચક્ખાણ.
હવે જોઈએ સામાયિકનું યથાર્થ સ્વરૂ૫.
સ્વનામ ધન્ય પુણઆજીના સામાયિકની વર્તમાન શાસનપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ સ્વમુખે અનુમોદના કરી હતી, તે હકીક્તના ઉંડાણમાં ઉતરીશું તે સામાયિકના શુદ્ધ સ્વરૂપને પાકે ખ્યાલ આવશે.
ગૃહસ્થનું એક સામાયિક બે ઘડી (૪૮ મિનિટ) નું હોય છે.
ભૂમિ પ્રમાજી, કટાસણું પાથરી, શ્રી નવકાર અને કરેમિ ભંતે બેલી પુઆ છે સામાયિકમાં પ્રવેશતા અને એક સમયના પ્રમાદ સિવાય તત્કાલ તેમનું મન, આત્મામાં એકાકાર બની જતું. પછી પણ આજી અને તેમને આત્મા એકરૂપ બની જતા.
કહ્યું છે કે ભાવ-સામાયિકની સ્પષ્ટ સ્પર્શના સાથે આરાધક આરાધ્યમાં એકાકાર બનવા માંડે છે.
પુણઆજીનું સામાયિક આવી ઉચ્ચ કક્ષાનું હતું. તેમ છતાં એક વાર સામાયિક લીધા પછી તેમનું મન આત્મામાં પૂરું એકાકાર ન થયું. એટલે તેમને દુઃખ થયું. શાથી આમ બન્યું તેની તરત તપાસ શરૂ કરી. તપાસના અંતે કારણ મળી ગયું. તે એ કે તેમનાં ધર્મપત્નીએ પિતાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org