________________
તાલાવેલી પેદા કરવામાં અર્ધમાગધી સૂત્રો એટલે કે શ્રી નવકાર. પંચિંદિય, લેગસ, જગચિંતામણિ વગેરે જે ભાગ ભજવે છે તે ભાગ સંસ્કૃત યા ગુજરાતી ભાષામાં રચાયેલાં સૂત્રો ભાગ્યે જ ભજવી શકે છે.
તેમ છતાં બાળજના ઉત્કટ હિતની અપાર ચિંતાથી પ્રેરાઈને પરમ પૂજ્ય શાસન પ્રભાવક મહાપુરુષેએ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં જે સૂવે, તેત્રે, સ્તવને, પૂજાની હાળે વગેરે રચ્યાં છે તે પણ તે અપેક્ષાએ એટલાં જ ઉપાદેય છે.
આ લખાણ મુખ્યત્વે પ્રતિક્રમણ કેન્દ્રિત હેઈને તેમાં બેલાતાં અર્ધમાગધી ભાષાનાં સૂત્રોનું વારંવાર ચિંતન કરવાની ભાવના આરાધક વર્ગને થાય તે આશયથી અહીં અર્ધમાગધે ભાષાનાં સૂત્રોની ઉપકારક તાત્વિકતાનું યથાર્થ નિરૂપણ કર્યું છે.
લલિત વિસ્તાર માં શ્રી નમુત્થણું સૂત્રને આંતપ્રકાશ જરૂર છે. તેમ છતાં નમુત્થણું તે સાક્ષાત્ ભાવજિનસ્વરૂપ છે. " તેમ છતાં આરાધક વર્ગને જિનાભિમુખ કરવામાં
આ “લલિત વિસ્તરા” એ જે ભાગ ભજવ્યો છે તે દષ્ટિએ આપણે તેના રચયિતા પ. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાને જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે.
મારા નમ્ર અનુભવ અનુસાર બધાં અર્ધમાગધી પ્રતિક્રમણ સૂત્રો માતાના ધાવણ જેવાં છે માટે તેનું પુનઃ પુનઃ ચિંતન-મનન નિતાંત ઉપકારક નીવડે છે.
કઈ રીતે ઉપકારક નીવડે છે એ પ્રશ્નના ખુલાસામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org