________________
૧૩૭ જેવાં છે, માટે પ્રતિકમણ પણ અવશ્ય દરેકને કરવા જેવું છે.
પ્રશ્ન-૧૨ ઃ દેવવંદનના ચાર થોયના જેડકામાં– સદ્ધાએ, મેહાએ, ધિઈએ. ધારણુએ, અણુપેહાએ વમાએ કામિ કાઉસગ્ગને અર્થ છે ? અને તે એક જેડકાને બદલે ત્રણ જેડકામાં કેમ બોલાય છે?
જવાબ-૧૨ : સદ્ધાએ–એટલે શ્રદ્ધાથી. બળાત્કાર વિના-મનની રૂચિપૂર્વક
મેહાએ–એટલે મેધાથી. મેધા એટલે સૂક્ષ્મ બુદ્ધિ. સૂક્ષ્મ બુદ્ધિ એટલે તને ઝીલી શકે તેવી બુદ્ધિ. અતત્ત્વને ગ્રહણ ન કરે તેવી બુદ્ધિ.
ધિઈએ એટલે ધીરજથી. ધીરજથી એટલે બુદ્ધિને રાગદ્વેષાદિ રજથી મુક્ત રાખીને.
ધારણુએ એટલે ધારણાથી એટલે મનને શ્રી અરિહંત પરમાત્મામાં પરોવીને, આડું અવળું રખડવા જવા દીધા સિવાય
આણુપેહાએ એટલે અનુપ્રેક્ષાથી. અનુપ્રેક્ષા એટલે તાત્વિક વિચારણા.
વડુંમાણીએ એટલે વધતા જતાં પરિણામથી.
ઠામ કાઉસ્સગ્ગ એટલે કાત્સર્ગ–કાયાના ત્યાગમાં સ્થિતિ. મૌન અને ધ્યાન વડે સ્થિર થાઉં છું.
એક જોડકામાં ન બેસવાનું કારણ ચોથા જેડકામાં દેવતાની સ્તુતિ છે. જ્યારે ત્રણ જેડકામાં શ્રી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ છે.
તે સ્તુતિ શ્રદ્ધાથી, મેધાથી, ધીરજથી, ધારણાથી અને અનુપ્રેક્ષાથી આત્માના વધતા જતા પરિણામોથી કરવી તે જ
"CUS
.
'
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org