________________
કરેમિ ભંતે સૂવનું મહત્વ નવકાર સામે નહિ મંત્ર, શત્રુંજય સામે નહિ ગિરિ, રાષભ સમો નહિ દેવ, કરેમિ ભંતે સમે ભાવન ભૂતે, ન ભવિષ્યતિ.”
અપેક્ષા વિશેષે આ દુહામાં નામાદિ ચાર નિક્ષેપ ઘટાવી શકાય છે.
શ્રી નવકારમંત્ર એટલે નામનિક્ષેપ (શ્રી અરિહંતાદિ નામની અપેક્ષાએ).
શ્રી શત્રુંજય મહાતીર્થ એટલે સ્થાપના-નિક્ષેપ (ગિરિરાજ પર પ્રતિષ્ઠિત જિનબિંબની અપેક્ષાએ)
શ્રી કષભદેવ સ્વામી છઠ્ઠસ્થ પર્યાયની અપેક્ષાએ તેઓશ્રીને દ્રવ્યનિક્ષેપ ઘટે છે.
કરેમિ ભંતે સૂત્રમાં પરમ સામાયિોગને પામવાનો ઉત્કૃષ્ટભાવ હોવાથી તેને ભાવનિક્ષેપ કરી કે ઘટાવી શકાય છે.
જયવંતા શ્રી જિનશાસનના શાસકો, પ્રભાવકે, આગમો અને તેના અંગભૂત કઈ પણ વાત, ફકરો, વાકય, શબ્દ, અક્ષર વગેરે કરેમિ ભંતે” સૂત્રનો વિસ્તાર છે.
સ્વયં શ્રી તીર્થંકર પરમાત્મા પણ દીક્ષા અંગીકાર કરતી વખતે આ સૂત્ર-“ભત” શબ્દ છેડીને ઉચ્ચરે છે. તેના પ્રતાપે ચોથું મન:પર્યવજ્ઞાન તેઓશ્રી ઉપાર્જિત કરે છે. - નિરભ્ર ગગનમાં ઝળહળતા સૂર્યની જેમ આ સૂત્રના કેન્દ્રમાં હદયમાં સર્વ સાવદ્ય ગેથી પૂર્ણતઃ પ્રતિક્રમવાને અણુમેલ ભાવ-પ્રભાકર ઝળહળી રહ્યો છે.
–તો આ સૂત્રના અંગાંગમાં ભારોભાર ભાવ-આરોગ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org