SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ આવૃતિનું નિવેદન સં. ૧૯૭૭ના શ્રી સાણંદના ચાતુર્માસમાં ગુરૂશ્રીએસ્નાત્ર પૂજા શરૂ કરેલ અને મંડળે ૧૯૮૦માંપ્રથમઆવૃતિ પ્રગટકરેલ હતી, તેપૂજાસંગ્રહની મોટી બુકમાંપણછપાઈછેતેનો વધુ ઉપયોગ જણાતાં શ્રી સાણંદ સાગરગચ્છ શાન ખાતા તરફથી સેં. ૨૦૧૦માં નાની પુસ્તિકારૂપેછપાયેલ તેની ચાલુ માંગણી હોવાથી મંડળે આનાનીપુસ્તિકારૂપેપ્રક્ટકરીછે. સર્વાતિશયે શોભતા, પ્રભુ મહાવીર જિનેશ; શાસન નાયક જગપતિ, પ્રણમું હું વિશ્વેશ, પ્રભુ સ્નાત્રની ભાવના કરતાં શાંતિ થાય ; રોગ શોક રે ટલે સ્નાત્ર પૂજા મહિમાય. (આ. ભ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ) પંડિત મુનિવર્યોની રચેલ સ્નાત્રપૂજા સુપ્રસિદ્ધ છે, પણ સમયને અનુસરીને આસશોપકારી શાસન પ્રભાવક શ્રી મહાવીર પ્રભુનું સ્નાત્ર કોઈ એ બનાવેલું ન હોવાથી ગુરુશ્રીએભક્તોનાઆગ્રહથીઆપૂજારચીનેસમાજઉપર મહાન ઉપકાર કર્યોછે. મહાન તીર્થંકરોનો જન્મ જ્યાં થાય છે, ત્યારે ઈન્દ્રો ભક્તિભાવપૂર્વક જન્મોત્સવ કરે તેવી ભાવનાથી હાલમાં પણ જિનમંદિરોની અંદર સિંહાસનમાં પ્રભુજી અને સિદ્ધચક્રજીનેપધરાવીનેઅપ્રકારીસ્નાત્રભણાવીપૂજા-સેવા-ભક્તિકરવામાંઆવેછે. સાધ્યનેલક્ષ્યમાંરાખીજેભક્તિકરવામાંઆવેતેથીઅત્યંત લાભથાયછે;માટેતેમાર્ગે નિષ્કામભાવે પ્રવૃત્તિ કરવી તે યોગ્ય છે. જેવી ભક્તિની વિચારણા અને ભાવના તે પ્રમાણે પૂજાનું ફળ મળે છે. મહાવીરપ્રભુનુંનામવિશ્વમાંજ્યાંત્યાંપ્રસિદ્ધ પામેઅનેતેમનાવિચારોનેગ્રહણકરતાં થઈએતેવી ગુરૂશ્રીનીઆંતરિકભાવનાં હતી માટેઆપૂજામુખપાઠકરવાયોગ્યછે. ગુજરાતમાંપ્લેગાદિરોગોઆવ્યાત્યારથીરોગ-શોકનિવારણાર્થેઅનેશાંતિમાટેહજુ પણ ધણાં ગામોમાં દરરોજ અનેબેસતે મહિને આસ્નાત્રપૂજા ભણાવવામાં આવેછે. આ સ્નાત્રનો સાર ગ્રહણ કરી વિશ્વના મનુષ્યોને ભક્તિ કરી મહાવીપ્રભુનું સ્મરણ નિદિધ્યાસન કરી, ભક્તિ, સેવા, ભાવના વડે કર્મબંધનો તોડવા યથાશક્તિ પ્રવૃતિ કરે તે હેતુથી ગુરૂદેવ ભગવંતશ્રીએઆગ્રંથનીરચના કરીછે,જેપ્રગટકરતાંમંડળનેઅત્યંત આનંદ થાયછે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy