SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઢાળ સહજાનન્દસ્વભાવે શાન્તિ, કેવલજ્ઞાનની શોભે કાન્તિ; ટાળે સર્વજીવોની ભ્રાન્તિ,આપે તન્મય થતાં ક્ષાન્તિ; ચોસઠ ઇન્દ્રો સારે સેવા, પૂંજુ પ્રણમું શાન્તિદેવા (ફુલ ચઢાવવું) શ્રી નેમીનાથ પૂજા ****** દુહો કેવલજ્ઞાનમાં ભાસતું,અણુસમ વિશ્વ સદાય; તે નેમિ પ્રભુ પૂજીએ, ભાવબ્રહ્મ પ્રગટાય. ઢાળ બાલ્ય થકી જે બ્રહ્મવ્રતધારી,અનન્ત શકિતમય અવતારી, કેવલજ્ઞાનથી જગહિતકારી, મોહશત્રુ હણી એ મોહારિ, નેમિજિનેશ્વરને પૂજીજે, પ્રભુસ્વરૂપે થઇ પ્રભુ પ્રણમી જે. (ફુલ ચઢાવવું) શ્રી પાર્શ્વનાથ પૂજા દુહો પાર્શ્વ પ્રભુ પ્રણમુ સદા, ત્રેવીસમાં જિનરાજ; વન્દે પૂજે ભાવથી, સિદ્ધે વાંછિત કાજ. Jain Educationa International ઢાળ પાર્શ્વપ્રભુ જગમાં જયકારી, પરબ્રહ્મ જગને સુભકારી, ચોત્રિશ અતિશયથી અવતારી, પાંત્રિશ વાણી ગુણના ધારી, 68 For Personal and Private Use Only ||૨|| ||૧|| 11911 www.jainelibrary.org
SR No.005346
Book TitleGhantakarn Mahavir Dev
Original Sutra AuthorN/A
AuthorMahudi Jain Shwetambar Murtipujak Trust
PublisherMahudi Jain Shwetambar Murtipujak Trust
Publication Year1998
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy